સાવધાન: આ વસ્તુનો વધારે પડતો ઉપયોગ કર્યો તો પિતા બનવા પર આવશે મુશ્કેલી
મોબાઈલ ફોન અને લોકો પર તેની અસર અંગેના તાજેતરના અભ્યાસમાં કેટલીક આશ્ચર્યજનક બાબતો સામે આવી છે. જો કે આ પહેલા પણ આવા અભ્યાસ હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ આ વખતે પુરૂષોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવામાં આવ્યું છે અને ઘણી ચિંતાજનક બાબતો સામે આવી છે.

સ્માર્ટ ફોનની એક્સપાયરી ડેટ તમે તેને ક્યારે ખરીદ્યો છે તેના પર આધાર રાખે છે. તે તેના મેન્યુફેકચરિંગ ડેટ પર આધાર રાખે છે.

કેટલા દેશ છે સામેલ ?: તેનું હેડક્વાર્ટર જેનેવામાં છે. 193 દેશ આ યુનિયનના ભાગ છે. કંટ્રી કોડ આપવો એ આ એજન્સીના તમામ કામ પૈકીનું એક કામ છે.

જો કંપની તરફથી અપડેટ મળવાનું બંધ કરે તો સ્માર્ટ ફોનને ઘણા લેટેસ્ટ ફીચર્સ મોડેથી મળે છે. સામાન્ય રીતે કંપની પહેલા પોતાના અપડેટ લેટેસ્ટ OS વર્ઝન માટે રોલઆઉટ કરે છે. જો કંપની તરફથી અપડેટ પ્રોવાઇડ કરવામાં ન આવે તો તમારો મોબાઇલ હેકિંગનો શિકાર થઇ શકે છે.

ITU શું છે ? : આ એજન્સીનું નામ પહેલા ઇન્ટરનેશનલ ટેલિગ્રાફ યુનિયન હતું. આ એજન્સી ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેક્નોલોજી સંબંધિત મુદ્દાઓ પર કરે છે કામ.

ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ (OS)નું અપડેટ એક ટાઇમ ડ્યુરેશન સુધી જ મળે છે.સામાન્ય રીતે કંપની ત્રણ વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ આપે છે.લગભગ તે જ તેની એક્સપાયરી ડેટ હોય છે.
