AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મંગળ-ગુરુનો મોટો ખેલ ! બનવા જઈ રહ્યો છે ખાસ ‘પંચક યોગ’, આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ‘સોના’ની જેમ ચમકશે

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની ચાલમાં થતા ફેરફારને ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. ટૂંક સમયમાં જ આકાશમાં મંગળ અને ગુરુ ગ્રહ ભેગા મળીને એક ખાસ ‘પંચક યોગ’ બનાવવા જઈ રહ્યા છે. આ શુભ યોગના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય અચાનક ચમકવા જઈ રહ્યું છે.

| Updated on: May 20, 2026 | 6:59 PM
Share
5 જૂનના રોજ પંચક યોગ બની રહ્યો છે, જે 4 રાશિઓ માટે શુભ સમાચાર લઈને આવશે. જ્યોતિષ શાસ્ત્રમાં પંચક યોગને અત્યંત મહત્વપૂર્ણ યોગ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, જ્યારે બે ગ્રહ વચ્ચે 72 ડિગ્રીનો ખૂણો બને છે, ત્યારે પંચક યોગનું નિર્માણ થાય છે. 5 જૂને મંગળ અને ગુરુ વચ્ચે 72 ડિગ્રીનો ખૂણો બનશે, જેનાથી આ વિશેષ પંચક યોગ રચાશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, આ પંચક યોગ 4 રાશિ માટે ખૂબ જ શુભ રહેશે અને તેમના જીવનમાં શાનદાર બદલાવ જોવા મળશે.

1 / 5
મિથુન રાશિ પર પંચક યોગની ખૂબ જ શુભ અસર જોવા મળશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે અને આવક (Income) વધવાની પૂરેપૂરી સંભાવના છે. આ પંચક યોગ મિથુન રાશિના જાતકોને મોટો ધન લાભ અપાવશે અને સાથે જ સ્વાસ્થ્ય બાબતે પણ સારો સાથ મળશે.

2 / 5
સિંહ રાશિના જાતકો માટે આ પંચક યોગ બહુ જ શાનદાર સાબિત થશે. તમને અચાનક ક્યાંકથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. પ્રેમ સંબંધો અને પારિવારિક સંબંધોમાં મધુરતા આવશે તેમજ પરસ્પર પ્રેમ વધશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે, જેના કારણે કાર્યક્ષેત્ર (ઓફિસ) માં તમારા વખાણ થશે. પૈતૃક સંપત્તિથી લાભ થવાની પૂરી સંભાવના છે. રોકાણ (Investment) કરવા માટે આ સમય ઉત્તમ રહેશે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો ભાગ્યનો પૂરો સાથ મળશે.

3 / 5
પંચક યોગ ધન રાશિના જાતકો માટે મોટી સફળતા લઈને આવી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળશે અને પ્રમોશનના પણ પ્રબળ યોગ બની રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ધન રાશિના લોકોને કંઈક નવું શીખવાની તક મળી શકે છે, જે ભવિષ્યમાં મોટો ફાયદો કરાવશે. અચાનક ધન લાભ થવાના પણ યોગ છે. વેપારીઓના નફામાં જબરદસ્ત વધારો નોંધાશે. પરિવારમાં ચાલી રહેલા મતભેદો દૂર થશે અને ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.

4 / 5
કુંભ રાશિ વાળા માટે આ પંચક યોગ સકારાત્મક બદલાવ લઈને આવી રહ્યો છે. વેપારીઓ માટે આ યોગ ખૂબ જ ફાયદાકારક રહેશે. આ દરમિયાન બિઝનેસમાં અપાર લાભ મળી શકે છે અને ધન-સંપત્તિમાં વધારો થશે. સંબંધોમાં આવી રહેલી તમામ કડવાશ દૂર થઈ જશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો તમને બેસ્ટ ઓફર્સ મળી શકે છે. આ સાથે જ વિદેશ યાત્રાના પણ મજબૂત યોગ બની રહ્યા છે.

5 / 5
Disclaimer: આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

23 મેથી આ 4 રાશિવાળા જીવશે રાજા જેવી જિંદગી, બુધનો આ ચમત્કાર કરિયરમાં લાવશે મોટો પરિવર્તન !

Follow Us
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી

છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય

નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,

ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી

તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર

Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ

ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ

ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ

ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !

ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ !

g clip-path="url(#clip0_868_265)">