જો તમારે મિનિમલ મેકઅપમાં ગ્લેમરસ લુક જોઈએ છે તો શાહરૂખની દીકરી સુહાના પાસેથી લો ટિપ્સ, જુઓ PHOTOS

ઓછા મેકઅપ સાથે તમને એકદમ નેચરલ લુક મળે છે. ઘણી સ્ત્રીઓ આ પ્રકારનો મેકઅપ કરવાનું પસંદ કરે છે. મિનિમલ મેકઅપ માટે તમે સુહાના ખાન પાસેથી ટિપ્સ પણ લઈ શકો છો. હાલમાં લોકો સુહાનાની જેમ વિંગ્ડ આઈલાઈનર લગાવવાનું પસંદ છે. જોકે આ સાથે અનેક આવૈ ટિપ્સ છે જે તમારા લૂકને એકદમ આકર્ષક બનાવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 11:39 PM
આજકાલ મિનિમલ મેકઅપ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ તમને નેચરલ લુક આપે છે. તેને દૂર કરવું પણ મુશ્કેલ નથી. જો તમે ડાર્ક કે લાઇટ કલરના ડ્રેસ પહેરો તો આ મેકઅપ દરેક પ્રકારના ડ્રેસ સાથે ખૂબ જ સારી રીતે જાય છે. આવી સ્થિતિમાં, તમે મિનિમલ મેકઅપ લુક માટે શાહરૂખની પુત્રી સુહાના પાસેથી ટિપ્સ પણ લઈ શકો છો.

1 / 5
તમારા ચહેરાના રંગ પ્રમાણે બ્યુટી પ્રોડક્ટ્સ પસંદ કરો. તમારા ચહેરાના રંગ પ્રમાણે ફાઉન્ડેશન, કોમ્પેક્ટ અને કન્સિલર પસંદ કરો. રંગથી અલગ દેખાય તેવો મેકઅપ પસંદ ન કરો. તે તમારા લૂકને બગાડે છે

2 / 5
સુહાનાને વિંગ્ડ આઈલાઈનર  લગાવવાનું પસંદ છે. વિંગ્ડ આઈલાઈનરની ફેશન ક્યારેય આઉટ ટ્રેન્ડ થવાની નથી. તમે તમારી આંખો પર ઘણી રીતે વિંગ્ડ આઈલાઈનર પણ લગાવી શકો છો.

3 / 5
સુહાના સિમ્પલ મેકઅપ સાથે તેના ગાલને થોડો ગુલાબી રાખે છે. આનાથી મેકઅપ એકદમ નોર્મલ લાગે છે. જોકે બ્લશિંગ તમારા ચહેરાને અલગ બનાવે છે. જેથી તમે ખૂબ જ સુંદર લાગશો.

4 / 5
ડાર્કને બદલે, તમે હોઠ માટે ટીન્ટેડ પિંક અથવા સોફ્ટ બ્રાઉન જેવા રંગો પસંદ કરી શકો છો. આ તમને નેચરલ લુક આપે છે. તેમને દૂર કરવું પણ મુશ્કેલ નથી. આ સાથે તમને ખૂબ જ આકર્ષક દેખાવ પણ મળે છે.

5 / 5
Follow Us:
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી

g clip-path="url(#clip0_868_265)">