નવા અવતારમાં આવી રહી છે મહિન્દ્રા સ્કોર્પિયો, ડિઝાઇન અને ફીચર્સ હશે કમાલના, જાણો ક્યારે થશે લોન્ચ
મહિન્દ્રાએ ગયા વર્ષે ગ્લોબલ પિકઅપ ટ્રક રજૂ કરી હતી. કંપની આ મામલે એક પગલું આગળ વધી છે. મહિન્દ્રાએ Scorpio X નામનો ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવ્યો છે. કંપની આ નામથી પાવરફુલ પિકઅપ ટ્રક લોન્ચ કરી શકે છે. નવી પિકઅપ ટ્રક ટોયોટા હિલક્સ અને ઇસુઝુ ડીમેક્સ જેવા મોડલ્સ માટે મુશ્કેલ પડકાર ઊભો કરશે.
Most Read Stories