AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharishi Vedic City :અમેરિકાની આ જગ્યાએ ચાલે છે ‘રામ’નામની ચલણી નોટ, દરરોજ બે વખત થાય છે હવન, લોકો સંસ્કૃતમાં કરે છે વાતચીત

આ શહેરનું નામ મહર્ષિ વૈદિક શહેર છે, જે અન્ય કોઈપણ શહેરથી વિપરીત છે,અહીં બધી ઇમારતો પૂર્વ તરફ મુખ ધરાવે છે. અહીં અન-ઓર્ગેનિક ખોરાક પર પ્રતિબંધ છે. તેને અમેરિકાનું 'મોસ્ટ અનયૂઝુઅલ' શહેર જાહેર કરવામાં આવ્યું છે.

| Updated on: May 21, 2025 | 2:49 PM
Share
અમેરિકાના આયોવા રાજ્યમાં એક એવું શહેર છે જે પ્રાચીન હિન્દુ પ્રથાઓનું પાલન કરે છે, જ્યાં રહેવાસીઓ સંસ્કૃતમાં વાત કરે છે અને દિવસમાં બે વાર ધ્યાન કરે છે. આ શહેરનું નામ મહર્ષિ વૈદિક શહેર છે, જે અન્ય કોઈપણ શહેરથી વિપરીત છે,અહીં બધી ઇમારતો પૂર્વ તરફ મુખ ધરાવે છે. અહીં અન-ઓર્ગેનિક ખોરાક પર પ્રતિબંધ છે. તેને અમેરિકાનું 'મોસ્ટ અનયૂઝુઅલ' શહેર જાહેર કરવામાં આવ્યું છે.

1 / 7
આ શહેરની સ્થાપના ક્યારે થઈ હતી?: ડેઈલી સ્ટારના એક અહેવાલ મુજબ, અભિનેત્રી ઓપ્રાહ વિન્ફ્રેએ એકવાર મહર્ષિ વૈદિક શહેરને 'અમેરિકામાં સૌથી વિચિત્ર શહેર' ગણાવ્યું હતું, જેની સ્થાપના 2001 માં ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશનના(Transcendental Meditation) સ્થાપક સ્વર્ગસ્થ મહર્ષિ મહેશ યોગી દ્વારા કરવામાં આવી હતી. ભલે તે આયોવાનું સૌથી નવું શહેર હોય. તે વેદોના સિદ્ધાંતો પર આધારિત છે.

2 / 7
મહર્ષિ વૈદિક નગરીમાં રહેતા મોટાભાગના લોકો સંસ્કૃત ભાષા બોલે છે. અહીંના લોકોની દિનચર્યા મહર્ષિ મહેશ યોગીના અનુરૂપ છે

3 / 7
આ શહેરમાં રહેતા લોકો દિવસમાં બે વાર ધ્યાન કરે છે, જેમાં 'યોગિક ફ્લાઇંગ'નો પણ સમાવેશ થાય છે. આમાં, લોકો પલાઠી મારી બેસે છે અને હવામાં કૂદકા મારે છે. ઘણા લોકો તેમના દૈનિક ધ્યાન માટે મહર્ષિ ગોલ્ડન ડોમ્સ માં જાય છે, આ ઇમારત ધ્યાન માટે બનાવવામાં આવી છે.

4 / 7
અહીંનું ચલણ છે રામ, આ નોટને લોકો રામ કહિને બોલાવે છે.

5 / 7
ગોલ્ડન ડોમ્સ એ મહર્ષિ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી (MIU) ના કેમ્પસમાં બે ઇમારતો છે, જે 1980 અને 1981 માં બંધાઈ હતી. આ ઇમારતોમાંથી એકમાં પુરુષો ધ્યાન કરે છે જ્યારે બીજી ઇમારતમાં સ્ત્રીઓ ધ્યાન કરે છે. 2020 ની વસ્તી ગણતરી મુજબ, ફક્ત સાડા ત્રણ ચોરસ માઇલ ગ્રામીણ જમીન પર સ્થિત આ નાનું શહેર હવે ફક્ત 277 લોકોનું ઘર છે.

6 / 7
સમગ્ર શહેરની રચના મહર્ષિ વૈદિક સ્થાપત્યના સિદ્ધાંતો અનુસાર કરવામાં આવી છે. તેમાં આવેલી બધી ઇમારતોનો મુખ્ય પ્રવેશદ્વાર ઉગતા સૂર્ય તરફ એટલે કે પૂર્વ તરફ છે, જેથી રૂમમાં પૂરતો સૂર્યપ્રકાશ પહોંચે.

7 / 7

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ

આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

g clip-path="url(#clip0_868_265)">