ઓટો રિક્ષા ચલાવવાથી લઈ મહારાષ્ટ્રની કમાન સંભાળનાર એકનાથ શિંદેના પરિવાર વિશે જાણો

મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસણમાં એકનાથ શિંદે એક મોટું નામ બનીને ઉભરી આવ્યા હતા. મહારાષ્ટ્રની કમાન સંભાળી ચૂકેલા એકનાથ શિંદેના આજે પરિવાર વિશે તેમજ પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

| Updated on: Nov 23, 2024 | 4:50 PM
એકનાથ શિંદેના પિતાનું નામ સંભાજી શિંદે છે. તે થાણેમાં એકનાથ શિંદેની સાથે જ રહે છે. તેની માતાનું નામ ગંગુબાઈ સંભાજી છે. જેનું 18 એપ્રિલ 2019ના રોજ નિધન થયું છે.

1 / 15
એકનાથ શિંદેનો જન્મ 4 ફ્રેબુઆરી 1964ના રોજ સાતારામાં થયો હતો. ત્યારબાદ તેઓ થાણે રહેવા ગયા હતા. એકનાથ શિંદેના પરિવારની આપણે જો વાત કરીએ તો તેમને એક દિકરો છે. જેનું નામ શ્રીકાંત શિંદે છે.

2 / 15
 ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીએ સાથે મળીને કોંગ્રેસની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડીનો સફાયો કર્યો છે. તો એકનાથ શિંદેના પરિવાર વિશે જાણો

3 / 15
એકનાથ શિંદે મહારાષ્ટ્રના સતારા ખાતે આવેલા જાવલી તાલુકાના વતની છે, ત્યારબાદ તેમનો પરિવાર થાણે રહેવા આવ્યો હતો. તેણે 11મા ધોરણ સુધી મંગલા હાઈસ્કૂલ અને જુનિયર કૉલેજ, થાણેમાં અભ્યાસ કર્યો.

4 / 15
શિંદે તેમના પરિવારને ટેકો આપવા માટે શાળા છોડી દીધી,જો કે, તેમણે સરકારી મંત્રાલયમાં જોડાયા પછી 2014માં તેમનું શિક્ષણ ફરી શરૂ કર્યું. તેમણે 2020માં યશવંતરાવ ચવ્હાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી.

5 / 15
1984માં તેઓ થાણેમાં સખા પ્રમુખ બન્યા.1997માં તેઓ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.  2001માં તેઓ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ગૃહના નેતા પદ માટે ચૂંટાયા હતા. 2002માં તેઓ બીજી વખત થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયા.

6 / 15
30 જૂન 2022ના રોજ, એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના 20મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, જે રાજકીય સંકટને પગલે મહા વિકાસ અઘાડી સરકારના પતન તરફ દોરી ગયા હતા.

7 / 15
નવી સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાય  શિવસેના પક્ષમાં બળવો કર્યા પછી તેમની નિમણૂક કરવામાં આવી હતી.

8 / 15
એકનાથ શિંદેનો દિકરો ડોક્ટર પણ છે સાથે થાણેના કલ્યાણ મત વિસ્તારના સાંસદ પણ રહી ચૂક્યો છે. શિંદેને એક ભાઈ છે. તેમનું નામ પ્રકાશ સંભાજી શિંદે છે, જેઓ થાણેના કોર્પોરેટર (કાઉન્સિલર) છે.

9 / 15
એક સમય હતો જે એકનાથ શિંદના જીવનનો સૌથી દુખદ દિવસ રહ્યો હતો.વાત એવી છે કે,  વર્ષ 2000માં એકનાથ શિંદે પરિવાર સાથે પોતાના 11 વર્ષના  દિકરા દિપેશ અને 7 વર્ષની દિકરી શુભદાને લઈ ફરવા માટે ગયા હતા. આ દરમિયાન બોટિંગમાં અકસ્માત થયો અને તેનો દિકરો અને દિકરી પાણીમાં ડુબી જતા બંન્નેના મૃત્યું થયા હતા

10 / 15
તમને જણાવી દઈએ કે, એકનાથ શિંદે ખાનગી કંપનીમાં સુપરવાઈઝર થી લઈ ઓટો રિક્ષા પણ ચલાવી ચૂક્યા છે. 18 વર્ષની ઉંમરે તેમણે શિવસેનામાં એન્ટ્રી કરી હતી. 20 વર્ષની ઉંમરમાં તો તે કિસાન નગર શાખાના અધ્યક્ષ બની ગયા હતા.

11 / 15
ડૉ. શ્રીકાંત શિંદેએ કલ્યાણ સંસદીય સીટ પર એનસીપીના આનંદ પરાંજપેને માત્ર 2.50 લાખ મતોના માર્જિનથી હરાવ્યા હતા. ડૉ. શિંદે અન્ય લોકોમાં સૌથી યુવા મરાઠા સાંસદોમાંના એક હતા.કલ્યાણ મતવિસ્તારમાંથી ચૂંટાયો ત્યારે તેઓ માત્ર 27 વર્ષના હતા

12 / 15
શ્રીકાંતે 2016માં વૃષાલી શિંદે સાથે લગ્ન કર્યા હતા.શ્રીકાંત શિંદેને એક પુત્ર છે જેનું નામ રુદ્રાંશ છે. તો તેના પિતા એકનાથ શિંદેને ફેમિલી મેન કહેવામાં આવે છે.

13 / 15
એકનાથ શિંદે 1977માં પ્રથમ વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. જે બાદ 2004માં તેમને ધારાસભ્યની ટિકિટ આપવામાં આવી હતી. તેઓ 2004થી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.એકનાથ શિંદે દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટના શક્તિશાળી મંત્રીઓમાંના એક હતા, તેથી તેમની રાજકીય કુશળતા વિશે વાત કરવામાં આવી હતી.

14 / 15
    ડોક્ટર શ્રીકાંત શિંદે ફાઉન્ડેશનની સ્થાપના કરી છે જેણે શિવસેના સાથે મળીને સિંધુદુર્ગ જિલ્લામાં મફત મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરી છે. ભારતમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન આ ફાઉન્ડેશને કોલ્હાપુરમાં એક એમ્બ્યુલન્સ સંભાજી રાજેના ફાઉન્ડેશનને દાનમાં આપી હતી.

15 / 15
Follow Us:
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર

ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ

વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો

ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના

સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી

ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત

ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી

વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો

g clip-path="url(#clip0_868_265)">