Loveની ભવાઈ એકટ્રેસ “RJ અંતરા” એ કર્યા લગ્ન, આ એક્ટર સાથે લીધા ફેરા, જુઓ-Photo
એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશીના લગ્ન બાદ લવની ભવાઈ એકટ્રેસ RJ અંતરા એટલે કે આરોહી પટેલ પણ લગ્નના બંધન બંધાઈ ગઈ છે. તેના લગ્નની તસવીરો હવે સોશિયલ મીડિયામાં સામે આવી છે.
Most Read Stories