AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Local Body Election : મતદાન કરવા જાવ છો, તો ગરમીથી બચવા જોડે લઈ જજો આ 5 વસ્તુઓ, ખરેખર કામ લાગશે

વધતા તાપમાન અને લૂના પ્રકોપને ધ્યાનમાં રાખીને, મતદાન દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એટલું જ મહત્વનું છે જેટલું મતદાન કરવું. તેથી, થોડા સરળ ઉપાયો અપનાવીને તમે ગરમીથી બચી શકો છો અને આરામથી મતદાન કરી શકો છો.

| Updated on: Apr 26, 2026 | 8:32 AM
Share
ગરમીના માહોલ વચ્ચે મતદાન કરવા જતાં લોકો માટે ખાસ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. વધતા તાપમાન અને લૂના પ્રકોપને ધ્યાનમાં રાખીને, મતદાન દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એટલું જ મહત્વનું છે જેટલું મતદાન કરવું. તેથી, થોડા સરળ ઉપાયો અપનાવીને તમે ગરમીથી બચી શકો છો અને આરામથી મતદાન કરી શકો છો.(ફોટો ક્રેડિટ-Whisk AI)

1 / 7
પાણીની બોટલ: સૌથી પહેલા, ઘરેથી નીકળતા પહેલા પૂરતું પાણી પીવું અને સાથે પાણીની બોટલ રાખવી જરૂરી છે. ગરમીમાં ડિહાઇડ્રેશન ટાળવા માટે વચ્ચે-વચ્ચે પાણી પીતા રહેવું જોઈએ. ઉપરાંત, ગ્લુકોઝ અથવા ORS પાઉડર પણ સાથે રાખશો તો શરીરમાં એનર્જી જળવાઈ રહેશે.(ફોટો ક્રેડિટ-Whisk AI)

2 / 7
કેપ કે છત્રી: બીજી મહત્વની વસ્તુ છે સૂર્યપ્રકાશથી બચાવા માટે ટોપી, કેપ અથવા છત્રી જરૂર રાખવી. સાથે સનગ્લાસિસ જે આંખોને ગરમીમાં રાહત આપે તે પણ સાથે રાખવા જોઈએ. મતદાન કરવા જતા લાંબી લાઈન પણ હોઈ શકે છે આથી મહિલાઓએ દુપટ્ટાની સાથે છત્રી અને પુરુષોએ રુમાલ બાંધી સાથે ટોપી પણ માંથે પહેરવી જોઈએ.  (ફોટો ક્રેડિટ-Whisk AI)

3 / 7
હળવા સુતરાઉ કપડા: ગરમીમાં ભારે ભરકમ અને ચટક મટક વાળા કપડા પહેરવાનું ટાળજો. તેના બદલે શક્ય હોય તો હળવા અને ઢીલા કોટનના કપડા પહેરવા, જેથી શરીરને ઠંડક મળે. આ સાથે કાળા કપડા પહેરવાનું પણ ટાળો કારણકે કાળા કપડામાં ગરમી વધારે લાગે છે તેના બદલે સફેદ કે અન્ય હળવા રંગના કપડા પહેરો. (ફોટો ક્રેડિટ-Whisk AI)

4 / 7
રુમાલ રાખો: લાંબી લાઈનમાં ઊભા રહેવાનું થાય તો નાનો ટુવાલ અથવા વેટ વાઇપ્સ પણ ઉપયોગી બની શકે છે. વૃદ્ધો અને બાળકો માટે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો તેમને વહેલી સવારે મતદાન માટે લઈ જવું.(ફોટો ક્રેડિટ-Whisk AI)

5 / 7
હળવો નાસ્તો: ગરમીમાં મતદાન કરવા જઈ રહ્યા છો તો હળવો નાસ્તો ઘરેથી કરીને જવો અથવા તો તમારી સાથે કોઈ ફુડ પેકેટ રાખો આ સિવાય ગરમીમાં ચક્કર ના આવે તે માટે સાથે ચોકલેટ પણ રાખી શકો છો. (ફોટો ક્રેડિટ-Whisk AI)

6 / 7
આ સરળ તૈયારીઓ સાથે તમે ગરમીથી બચીને સુરક્ષિત અને સરળ રીતે મતદાન કરી શકો છો. યાદ રાખો, તમારું સ્વાસ્થ્ય પણ મહત્વનું છે અને તમારો મત પણ.(ફોટો ક્રેડિટ-Whisk AI)

7 / 7

Breaking News : મહેસાણામાં મનપાની ચૂંટણી બની લોહિયાળ, ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકીને હત્યા, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી

મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા

ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે

વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'

ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા

કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના

Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!

બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા

પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ

જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા

g clip-path="url(#clip0_868_265)">