29 May 2026
જાણો રેલવે ભંગારના વેચાણથી કેટલું કમાય છે!
ભારતીય રેલવે વિશ્વના સૌથી મોટા રેલવે નેટવર્કમાંનું એક છે.
રેલવેમાં દર વર્ષે મોટા પ્રમાણમાં સ્ક્રેપ નિકળે છે.
જૂના કોચ, રેલવે બોગી અને સાધનો સમયાંતરે બદલવામાં આવે છે.
ભારતીય રેલવે આ ભંગાર વેચીને દર વર્ષે હજારો કરોડ રૂપિયા સુધીની કમાની કરે છે.
વર્ષ 2025-26માં રેલવેનું 6000 કરોડ રૂપિયાના લક્ષ્યાંક હતું.
તે સામે, 6813.86 કરોડ રૂપિયાનું સ્ક્રેપ વેચાણ કર્યું છે.
જે નોંધપાત્ર કાર્યક્ષમતા સાથે નિર્ધારિત બે
ન્ચમાર્કને વટાવી ગયું.
વર્ષ 2024-25માં ભારતીય રેલવેએ 6641.78 કરોડ રૂપિયાના ભંગાર વેચાણ કર્યું હતું.
આ ભાડા સિવાયની આવકનો મોટો ભાગ છે.
આ પણ વાંચો
આ વસ્તુને દૂધમાં ભેળવીને પીવો, તે તમને ઠંડીથી બચાવશે
શિયાળામાં રાત્રે હળદરવાળું દૂધ પીવો, મળશે આ ફાયદા
ટાઈટ બેલ્ટ પહેરવો મોંઘો પડી શકે છે! તે પુરુષોની ફર્ટિલિટીને અસર કરી રહ્યો છે
આ પણ વાંચો
આ પણ વાંચો