30 MAY 2026

નાની રૂમ અને મોટા હોલમાં કેટલા ટનનું AC લગાવવું જોઈએ? જાણો અહી

Pic credit - google

AC ઘરમાં લગાવી રહ્યા છો કે પછી એસી ઘરમાં લગાવ્યું છે, તો રૂમના કદને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે.

Pic credit - google

ચોક્કસ કદના રૂમ માટે કયા ટનનુ એસી ખરીદવું જોઈએ તે નક્કી કરવામાં મદદ કરશે.

Pic credit - google

નાના રૂમ, બેડરૂમ અથવા ઓફિસ માટે એસી ખરીદવા માંગતા હોવ, તો 1-ટન યુનિટ યોગ્ય પસંદગી છે.

Pic credit - google

10x12 ફૂટ માપવાળા રૂમ માટે 1-ટન AC યોગ્ય છે. તે 120થી 130 ચોરસ ફૂટ સુધીના વિસ્તારને સરળતાથી ઠંડુ કરી શકે છે.

Pic credit - google

1.5 ટનનું AC મોટા રૂમને સરળતાથી ઠંડુ કરી શકે છે. 130થી 180 ચોરસ ફૂટ સુધીના વિસ્તાર માટે તે શ્રેષ્ઠ પસંદગી છે.

Pic credit - google

મોટા રૂમ અથવા ઓફિસ માટે, 2-ટનનું એસી ભલામણ કરવામાં આવે છે. તે 250 થી 270 ચોરસ ફૂટના વિસ્તારને સરળતાથી ઠંડુ કરી શકે છે.

Pic credit - google

AC ખરીદવાનું આયોજન કરી રહ્યા છો પરંતુ વધતા વીજળીના બિલ વિશે ચિંતિત છો

Pic credit - google

તમે ઉર્જા બચાવવા માટે ઇન્વર્ટર એસી પસંદ કરવાનું વિચારી શકો છો

Pic credit - google