AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stress Relief : લાઈફમાં સ્ટ્રેસ ઓછો કરવો છે? અપનાવો આ 5 સરળ ઉપાયો!

આજના સમય દરમિયાન સ્વાસ્થ્યનું સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. કામના દરમિયાન સ્ટ્રેસનું આવવું લગભગ દરેકના જીવનનો ભાગ બની ગયો છે. ઓફિસનું કામ હોય કે પારિવારિક ચિંતા, ઇચ્છા હોવા છતાં સ્ટ્રેસ પર નિયંત્રણ રાખવું સરળ નથી.

| Updated on: May 30, 2026 | 10:59 AM
Share
વધારે પડતો સ્ટ્રેસ વ્યક્તિના જીવન પર હાવી થવા લાગે છે. જેના કારણે લોકોમાં ગુસ્સો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં ઊંઘમાં પણ ખલેલે પડી શકે છે.જોકે જીવનમાં કેટલાક નાના ફેરફારો કરીને તમે સ્ટ્રેસને ઘટાડી શકો છો.

1 / 7
નિષ્ણાતોના મુજબ જો તમે દિવસનો અંત થાકેલા અને હતાશ અનુભવીને કરો છો તો તમે સતત સ્ટ્રેસમાં છો. આનો અર્થ એ છે કે સ્ટ્રેસ તમારા સ્વાસ્થ્યને અસર કરી રહ્યો છે. આનાથી માથાનો દુખાવો, પાચન સમસ્યાઓ, વધુ પડતો પરસેવો, થાક અને નબળાઈ થઈ શકે છે. આ સ્ટ્રેસના લક્ષણો હોઈ શકે છે.

2 / 7
આપણે ઘણીવાર પોતાને સમય આપી શકતા નથી. આવી સ્થિતિમાં તમે તમારી માટે થોડો ટાઈમ કાઢવો જોઈએ. કામ દરમિયાન થોડો બ્રેક લેવાથી અને આરામ કરવાથી સ્ટ્રેસ ઓછો થઈ શકે છે. રજાઓમાં તમારા ફોન અને લેપટોપથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.

3 / 7
જીવનમાં સંતુલન બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. સ્ટ્રેસ ઘટાડવા માટે મહત્વના કામોની અઠવાડિયા પહેલાથીજ યોજના બનાવી જોઈએ. તેથી તમારે વધુ વિચારવું ન પડે. અગાઉથી થોડું કામ કરવાથી અઠવાડિયાના અંતે કોઈ દબાણ નહીં આવે અને તમે હળવા થશો.

4 / 7
સ્ટ્રેસમાં પરિસ્થિતિઓ ગંભીર બની શકે છે. તેથી તેમાંથી બહાર નીકળવા માટે પરિવાર અને મિત્રો સાથે વાતચીત કરવી જોઈએ. તેનાથી સ્ટ્રેસ ઘટાડવામાં મદદ મળી શકે છે.

5 / 7
સ્ટ્રેસ ઘટાડવા માટે તમારા કામોને પ્રાથમિકતા મુજબ ગોઠવો. મહત્વના કામ પહેલા પૂર્ણ કરો.  આવું કરવાથી માનસિક દબાણ ઓછું થાય છે અને કાર્યક્ષમતા પણ વધી શકે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, તડકામાંથી આવીને તરત ઠંડુ પાણી પીવું કેમ બની શકે છે નુકસાનકારક? તમે નહીં જાણતા હોવ..

Follow Us
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

યુસુફ પઠાણને ઝટકો ! પ્લોટની થશે હરાજી, પાલિકાનો મોટો નિર્ણય

ગુજરાતના ખેડૂતો માટે મોટી રાહત, સરકારે ખેતી અંગે લીધો મોટો નિર્ણય

નર્મદા ભાજપના આગેવાનોને ગાંધીનગર બોલાવી મોવડીમંડળે ખખડાવ્યા

દેશમાં છેલ્લા 12 દિવસથી કેમ આગળ નથી વધતુ નૈઋત્યનું ચોમાસુ ?

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો

g clip-path="url(#clip0_868_265)">