AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zumba Workout Benefits : દરરોજ ઝુમ્બા વર્કઆઉટ કરવાથી શરીરને થશે આ 5 ફાયદા!

આજની વ્યસ્ત લાઈફસ્ટાઇલમાં ફિટ રહેવા માટે ઘણા પ્રકારના વર્કઆઉટ કરે છે. તેમાં ઝુમ્બા સૌથી લોકપ્રિય છે. તે ફિટનેસ એક્ટિવિટી છે. ઝુમ્બા એક પ્રકારનો ડાન્સ છે. ઝુમ્બા કેલરી બર્ન કરવામાં મદદરૂપ છે. સાથે જ તે શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે

| Updated on: May 30, 2026 | 3:10 PM
Share
ઝુમ્બા વર્કઆઉટ એક ઉત્તમ કેલરી બર્નર છે. તમે 30 મિનીટના વર્કઆઉટમાં આશરે 250થી 400 કેલરી બર્ન કરી શકો છો. દરરોજ તેને કરવાથી શરીરની વધારાની ચરબી ઝડપથી ઓછી થઈ શકે છે.

1 / 7
ઝુમ્બામાં માથાથી પગ સુધી આખા શરીરની ગતિવિધિઓ સામેલ હોય છે. તેનાથી તમારૂં શરીર ફ્લેસિબલ બની શકે છે.

2 / 7
ઝુમ્બા ઉત્તમ કાર્ડિયો વર્કઆઉટ છે. ઝુમ્બા વર્કઆઉટ કરવાથી તમારૂં હૃદય સ્વસ્થ રહીં શકે છે. ઝુમ્બાથી રક્ત પરિભ્રમણમાં સુધારો થાય છે. આ તમારા હૃદય અને ફેફસાંને મજબૂત બનાવી શકે છે.

3 / 7
ઝુમ્બા વર્કઆઉટ કરવાથી તમારા દિવસનો થાક, તણાવ અને ચિંતા દૂર થઈ શકે છે. તે તમારા મૂડને ફ્રેશ કરી શકે છે.

4 / 7
ઝુમ્બાના મૂવ્સ તમારા સાંધાને ફ્લેક્સિબલ રાખવામાં મદદ કરે છે. ઝુમ્બા કરવાથી શરીરના સંતુલનમાં સુધારો થઈ શકે છે.

5 / 7
દરરોજ પ્રેક્ટિસ કરવાથી બેલેન્સ અને કોઓર્ડિનેશનમાં સુધારો થાય છે. ઉપરાં ચાલવાની, બેસવાની અને ઊભા રહેવાની પદ્ધતિ પણ વધુ સારી બને છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, Divorce Law : દુનિયાના આ 8 દેશોમાં છૂટાછેડા લેવા છે મુશ્કેલ! જાણો કારણ

Follow Us
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં

વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ

તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video

અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા

ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના

જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video

રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video

અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો

આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો

g clip-path="url(#clip0_868_265)">