AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓન સ્ક્રિન અને ઓફ સ્ક્રિન ચાહકોને પસંદ છે અવિનાશ મિશ્રાની જોડી, જુઓ પરિવાર

જાણીતા ટીવી અભિનેતા અને 'બિગ બોસ 18' ફેમ અવિનાશ મિશ્રાએ આખરે મુંબઈમાં પોતાનું પહેલું ઘર ખરીદ્યું છે.10 વર્ષ પછી મુંબઈમાં પોતાનું સપનું પૂર્ણ કરનાર અભિનેતા અવિનાશ મિશ્રાનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.

| Updated on: May 29, 2026 | 7:12 AM
Share
લોકપ્રિય ટીવી અભિનેતા અવિનાશ મિશ્રાએ મુંબઈમાં પોતાનું પહેલું ઘર ખરીદ્યું છે. આ તેમના માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. અવિનાશ મિશ્રા ખતરો કે ખેલાડીમાં જોવા મળશે.

1 / 8
અવિનાશ મિશ્રાનો પરિવાર જુઓ

અવિનાશ મિશ્રાનો પરિવાર જુઓ

2 / 8
અવિનાશ મિશ્રાનો જન્મ 9 ડિસેમ્બર 1995ના રોજ છત્તીસગઢના રાયપુરમાં થયો હતો. તેમના પિતા રવિ મિશ્રા અને માતા સંગીતા મિશ્રા છે. ટુંકમાં અવિનાશ મિશ્રાનું નાનું કુટુંબ સુખી કુટુંબ છે.

3 / 8
અવિનાશ મિશ્રા એક ભારતીય અભિનેતા અને ડિસ્ક જોકી છે જે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે. તેમણે સેઠજી (2017) થી બાજીરાવની ભૂમિકા ભજવીને અભિનયની શરૂઆત કરી હતી.

4 / 8
અવિનાશ મિશ્રા યે તેરી ગલિયાં અને નાથ - ઝેવર યા ઝંજીરમાં અભિનય કરવા અને બિગ બોસ 18માં ભાગ લેવા માટે જાણીતો છે. બિગ બોસ બાદ અવિનાશ મિશ્રા ફેસ થયો છે.

5 / 8
અવિનાશ "ખતરોં કે ખિલાડી 15" માં ભાગ લેશે. રોહિત શેટ્ટીના સ્ટંટ શોમાં ભાગ લેતા પહેલા, તેણે તેના મિત્ર વિવિયન ડીસેનાની સલાહ લીધી છે

6 / 8
અવિનાશ મિશ્રા અને ઈશા સિંહની જોડી ચાહકોને ખુબ પસંદ આવે છે.

7 / 8
 જ્યારે અવિનાશ મિશ્રા અને ઈશા સિંહે બિગ બોસ 18 માં ભાગ લીધો, ત્યારે તેઓ ચાહકોના પ્રિય બન્યા અને બંન્નેની જોડી ચાહકોને પસંદ છે. તેમની કેમિસ્ટ્રી શોના મુખ્ય આકર્ષણોમાંની એક હતી,

8 / 8

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો દિવસ

વડોદરામાં રોડ બાંધકામની ગુણવત્તા સામે સવાલો, સ્થાનિકોનો ગંભીર આરોપ

ખંભાળિયામાં ગટરના પાણીનો ત્રાસ, મુખ્ય માર્ગ પર ગંદકીથી લોકો પરેશાન

સાબર ડેરી વિવાદ, કેટલ ફીડ કોન્ટ્રાક્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો

એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારતનો દબદબો: જાપાન-રશિયાને પછાડી 3જા ક્રમે

ઝારખંડમાં ગમખ્વાર બસ અકસ્માત: સુરતના જૈન દંપતીનું મૃત્યુ, 12 શ્રદ્ધાળ

રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video

'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ

સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ

સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ

g clip-path="url(#clip0_868_265)">