AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divorce Law : દુનિયાના આ 8 દેશોમાં છૂટાછેડા લેવા છે મુશ્કેલ! જાણો કારણ

છૂટાછેડા એક કાનૂની પ્રક્રિયા હોય છે જે પતિ-પત્નીને કાયદેસર રીતે તેમના લગ્નનો અંત લાવવાની મંજૂરી આપે છે. જો કે કેટલાક દેશો એવા છે જ્યાં આ પ્રક્રિયા બિલકુલ સરળ નથી. કેટલાક દેશોમાં છૂટાછેડા ગેરકાયદેસર પણ છે અને ધાર્મિક નિયમોની વિરુદ્ધ માનવામાં આવે છે.

| Updated on: May 30, 2026 | 12:03 PM
Share
ફિલીપીન્સ દેશમાં છૂટાછેડા ગેરકાયદેસર છે. ફિલિપીન્સમાં છૂટાછેડાને કેથોલિક ચર્ચની પરંપરાઓ વિરુદ્ધ માનવામાં આવે છે. વિદેશોમાં રહેતા ફિલીપીન્સના લોકો પણ આ કાયદાનું પાલન કરે છે. જો ફિલીપીન્સના લોકો વિદેશમાં રહેતા હોય અને ત્યા કાયદેસર છૂટાછેડા લે તો પણ ફિલીપીન્સ દેશ તેમના છૂટાછેડાને ક્યારેય માન્યતા આપતું નથી.

1 / 9
વેટિકન સિટીમાં કેથોલિક સિદ્ધાંતો અને કાયદા લાગુ પડે છે. અને તેથી, વેટિકન સિટીમાં છૂટાછેડાને કાનૂની કાર્યવાહી તરીકે માન્યતા આપવામાં આવતી નથી. કેથોલિક ચર્ચ લગ્નને આજીવન પ્રતિબદ્ધતા તરીકે જુએ છે અને તેથી છૂટાછેડા પર પ્રતિબંધ મૂકે છે. વેટિકનમાં છૂટાછેડા માટે કોઈ કાનૂની આધાર નથી. યુગલો ફક્ત તેમના લગ્ન રદ કરવાનું પસંદ કરી શકે છે.

2 / 9
માલ્ટામાં છૂટાછેડાને કાયદેસર રીતે માન્યતા આપવામાં આવતી નથી. તે યુરોપનો એકમાત્ર દેશ છે જે છૂટાછેડાને માન્યતા આપતો નથી. જોકે અમુક પરિસ્થિતિઓમાં લગ્ન રદ કરવાની મંજૂરી આપે છે.

3 / 9
કેથોલિક ચર્ચના પ્રભાવને કારણે હૈતીમાં લગ્નને એક પવિત્ર સંબંધ તરીકે જોવામાં આવે છે જેનો સરળતાથી નાશ કરવામાં આવતો નહીં. જોકે છેતરપિંડી, બળજબરી અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવા ચોક્કસ કિસ્સાઓમાં લગ્નને રદ કરવાની મંજૂરી આપે છે.

4 / 9
ડોમિનિકન રિપબ્લિકમાં લગ્ન સંબંધ સમાપ્ત કરવાનો મુખ્ય રસ્તો લગ્ન રદ કરાવવાનો છે. દેશની કાનૂની વ્યવસ્થા છૂટાછેડા માટે  કડક નિયમો ધરાવે છે.

5 / 9
ધાર્મિક પ્રતિબંધોને કારણે લેબનોનમાં છૂટાછેડા મેળવવો પડકારજનક છે. છૂટાછેડાને ઘણીવાર છેલ્લા ઉપાય તરીકે જોવામાં આવે છે.

6 / 9
ગ્વાટેમાલામાં છૂટાછેડા ગેરકાયદેસર છે અને મેળવવા માટે અત્યંત મુશ્કેલ છે. અહીં સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓ લગ્નને ખૂબ મહત્વ આપે છે અને છૂટાછેડાને વર્જિત માનવામાં આવે છે.

7 / 9
દેશની કાનૂની વ્યવસ્થા પર ઇસ્લામિક કાયદાના પ્રભાવને કારણે સુદાનમાં ફક્ત અમુક પરિસ્થિતિઓમાં જ છૂટાછેડાને માન્યતા આપવામાં આવે છે. લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા મુદ્દાઓ ઇસ્લામિક કાયદા દ્વારા સંચાલિત થાય છે. ઇસ્લામિક કાયદા અનુસાર, છૂટાછેડા એ છેલ્લો ઉપાય છે અને ફક્ત ચોક્કસ પરિસ્થિતિઓમાં જ તેને મંજૂરી આપવામાં આવે છે.

8 / 9
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

9 / 9

આ પણ વાંચો, Weight Loss Tips : એક ભૂલ અને ધડાધડ વધશે તમારું વજન, તમે નથી કરતાને આવું ? જાણો

Follow Us
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video

શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો

ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'

દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી

વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ

ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર

અરે બાપ રે! હવે ખુલ્યું 'Cockroach Cafe', જુઓ Viral Video

અડધા ઇંચ વરસાદમાં ભુજ બેટમાં ફેરવાયું ! Video

વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ

ધનતેજમાં વરસાદી આફતનો કહેર! રસ્તાઓ બન્યા નદી, ગામ જળબંબાકાર

g clip-path="url(#clip0_868_265)">