29-05-2026

વૈભવ સૂર્યવંશી સામે મેડન ઓવર ફેંકનાર એકમાત્ર બોલર

IPL 2026માં  15 વર્ષના  વૈભવ સૂર્યવંશીએ આક્રમક બેટિંગથી ધમાલ મચાવી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બુમરાહ-કમિન્સ સહિત લગભગ  તમામ બોલરોની વૈભવે જબરદસ્ત ધુલાઈ કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

લગભગ દરેક બોલ પર વૈભવ સૂર્યવંશી બાઉન્ડ્રી ફટકારે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોઈ બોલરે તેને એકથી વધુ ડોટ બોલ ફેંક્યા હોય તેવું  ક્યારેક જ બન્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

એવામાં સવાલ એ થાય છે કે શું કોઈ એવો બોલર છે જેણે વૈભવ સામે મેડન ઓવર ફેંકી હોય?

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જવાબ છે હા,  IPLમાં વૈભવ સામે મેડન ઓવર ફેંકનાર એકમાત્ર બોલર છે મોહસિન ખાન

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

22 એપ્રિલે લખનૌના મોહસિન ખાનની ઓવરમાં વૈભવ તમામ છ બોલ પર એકપણ રન ના બનાવી શક્યો  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ મેચમાં વૈભવ  11 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો અને તેની વિકેટ પણ મોહસિન ખાને જ લીધી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM