AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વૈભવ સૂર્યવંશી નહીં, મહેસાણાના આ ખેલાડીએ ફટકારી છે IPL 2026 માં સૌથી ઝડપી અડધી સદી

IPL 2026ની સિઝનમાં યુવા ખેલાડીઓએ પોતાની આક્રમક બેટિંગથી ક્રિકેટપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા છે. ખાસ કરીને રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. જોકે, સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ હજુ સુધી તેમના નામે નથી. આ રેકોર્ડ ગુજરાત-મહેસાણાના યુવા ખેલાડીના નામે છે.

| Updated on: May 29, 2026 | 5:07 PM
Share
IPL 2026ની ક્વોલિફાયર-2 મેચમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આમને-સામને છે. રાજસ્થાનની ટીમ ફરી એકવાર વૈભવ સૂર્યવંશી પાસેથી વિસ્ફોટક ઇનિંગ્સની અપેક્ષા રાખી રહી છે. એલિમિનેટર મેચમાં વૈભવે માત્ર 29 બોલમાં 97 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી, જેમાં તેણે તોફાની બેટિંગથી વિરોધી બોલરોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા.

1 / 6
વૈભવ સૂર્યવંશીએ આ સિઝનમાં અત્યાર સુધી 15 ઇનિંગ્સમાં 680 રન બનાવ્યા છે. તે હાલમાં ટૂર્નામેન્ટનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ખાસ વાત એ છે કે તેણે 390 રન માત્ર સિક્સરથી બનાવ્યા છે. વૈભવે કુલ 65 સિક્સર ફટકારીને IPLની એક સિઝનમાં સૌથી વધુ સિક્સર મારવાનો નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

2 / 6
સૌથી ઝડપી અડધી સદીની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સનો ઉર્વિલ પટેલ પ્રથમ સ્થાને છે. તેણે 10 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે માત્ર 13 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ IPL ઇતિહાસની સંયુક્ત રીતે સૌથી ઝડપી અડધી સદી પણ બની હતી. અગાઉ આ રેકોર્ડ યશસ્વી જયસ્વાલે 2023માં બનાવ્યો હતો.

3 / 6
બીજા સ્થાને સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્ટાર ઓપનર અભિષેક શર્મા છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 15 બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી.

4 / 6
વૈભવ સૂર્યવંશી પણ 15 બોલમાં ફિફ્ટી ફટકારી ચૂક્યો છે, પરંતુ યાદીમાં તે ત્રીજા સ્થાને છે. ખાસ વાત એ છે કે વૈભવે આ સિઝનમાં ત્રણ વખત માત્ર 15 બોલમાં અડધી સદી નોંધાવી છે.

5 / 6
વૈભવનો આક્રમક અંદાજ અને સતત પ્રદર્શન રાજસ્થાન રોયલ્સ માટે સૌથી મોટું હથિયાર બની ગયું છે. ફાઇનલમાં પહોંચવા માટે ટીમને ફરી એકવાર તેની તોફાની બેટિંગની જરૂર રહેશે. ક્રિકેટ ચાહકો હવે રાહ જોઈ રહ્યા છે કે વૈભવ આગામી મેચમાં ફરી કોઈ નવો રેકોર્ડ બનાવે છે કે નહીં. (PC:PTI/X)

6 / 6

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી

ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા

NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ

Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી

અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા

ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'

હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો

ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?

g clip-path="url(#clip0_868_265)">