ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ કાળઝાળ ગરમીમાં આપણે સૌથી મોટી સમસ્યાનો સામનો કરીએ છીએ. તે ગરમ હવા એટલે કે લૂ. લૂના કારણે ડીહાઈડ્રેશન જેવી સમસ્યાઓ થઈ શકે છે અને જે ભવિષ્યમાં ગંભીર સ્વરૂપ લઈ શકે છે. એટલા માટે આપણે ઉનાળામાં સાવચેતી રાખવી જોઈએ.
અહીં આપવામાં આવેલા ફુડ આઈડિયાને તમે તમારા ડાયટમાં સમાવેશ કરી શકો છો.
1 / 5
ઉનાળામાં તમે નોર્મલ ટેમ્પરેચર વાળી છાશ પણ પી શકો છો. જે અમૃત સમાન માનવામાં આવે છે.
2 / 5
તરબૂચને પણ તમે ડાયટમાં સમાવેશ કરી શકો છો. જેમાં 90 ટકાથી વધુ પાણી હોય છે. જે તમને હાઈડ્રેશનમાં મદદ કરી શકે છે.
3 / 5
શેરડીનો રસ પણ ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદરૂપ છે. લીંબુ પાણી શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
4 / 5
ડિહાઇડ્રેશનથી બચવા માટે નારંગીનો તાજો રસ પણ બેસ્ટ ઉપાય છે. તેને પણ તમે ડાયટમાં સામેલ કરી શકો છો.