LIC Bima Sakhi Yojana : શું છે બીમા સખી યોજના, કેટલા મળશે પૈસા ? યોજનાનો લાભ લેવા જાણો A ટુ Z પ્રક્રિયા
LIC બીમા સખી યોજના 18 થી 70 વર્ષની મહિલાઓ માટે છે. જેમાં પ્રથમ ત્રણ વર્ષ મહિલાઓને તાલીમ આપવામાં આવશે. આમાં, તેમને જણાવવામાં આવશે કે વીમાનું મહત્વ કેવી રીતે સમજવું. આ તાલીમ સમયગાળા દરમિયાન મહિલાઓને કેટલાક પૈસા પણ મળશે. તાલીમ બાદ મહિલાઓ એલઆઈસી વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે. તેનો ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે.
Most Read Stories