AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : બાળપણમાં માતા-પિતાએ મિલકત વેચી દીધી હતી, તેઓ પુખ્ત થતાંની સાથે જ આ નિર્ણય રદ કરી શકે ?

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, જો કોઈ સગીરની મિલકત તેના કુદરતી વાલી દ્વારા કોર્ટની પરવાનગી વિના વેચવામાં આવે છે, તો તેણે પુખ્ત વયના થયા પછી, વેચાણને રદ કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કરવાની જરૂર નથી. તે સ્પષ્ટ અને અસ્પષ્ટ વર્તન દ્વારા વ્યવહારને રદ કરી શકે છે, જેમ કે મિલકતનું ફરીથી વેચાણ કરવું.

| Updated on: Oct 28, 2025 | 7:32 AM
Share
સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે, જો કોઈ સગીરની સંપત્તિ તેના અભિભાવક વગર કોર્ટની પરવાનગી વગર વેચવામાં આવે છે. તો પુખ્ત થયા પછી તેને વેચાણને રદ કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કરવાની જરુર નથી. જેનાથી સ્પષ્ટ અને અસ્પષ્ટ વર્તન દ્વારા વ્યવહારને રદ કરી શકે છે, જેમ કે મિલકતનું ફરીથી વેચાણ કરી શકે છે.

1 / 10
આ નિર્ણયમાં જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિન પ્રસન્ના બી વરાલેની પીઠે કર્ણાટકના એક કેસમાં સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, હિંદુ અલ્પસંખ્યક અને અભિભાવક અધિનિયમ 1956 અનુસાર, પ્રાકૃ઼તિક અભિભાવકને  સગીરની સંપત્તિ વેચવા માટે કોર્ટની પરવાની લેવી જરુરી છે અને પરવાનગી વિના વેચાણ રદબાતલ થઈ શકે છે.

2 / 10
આ સમગ્ર મામલો કર્ણાટકના 2 પ્લોટ સાથે જોડાયેલો હતો. જેમાં પિતા દ્વારા કોઈ પણ કોર્ટની પરવાનગી વગર વેંચી દીધી હતી. સગીર થયા બાદ દીકરાએ આ પ્લોટને ફરી વેંચી દીધા હતા,સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે, આ પગલું પોતે જ જૂના વેચાણને રદ કરવાનો સ્પષ્ટ સંકેત છે.

3 / 10
મુખ્ય પ્રશ્ન એ હતો કે, શું સગીરો માટે પુખ્ત વયના થયા પછી ચોક્કસ સમયગાળામાં તેમના પ્રાકૃતિક અભિભાવક દ્વારા કરવામાં આવેલા અગાઉના વેચાણ દસ્તાવેજને રદ કરવા માટે દાવો દાખલ કરવો જરૂરી છે?

4 / 10
આના જવાબમાં પીઠે આ હિંદુ અલ્પસંખ્યક અને અભિભાવક અધિનિયમ 1956ની કલમ 7 અને 8નો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે, કોર્ટની પરવાનગી વિના, સગીરના પ્રાકૃતિક અભિભાવકને સગીરની સ્થાવર મિલકતના કોઈપણ ભાગને ગીરવે મૂકવા, વેચવા, ભેટ આપવા અથવા અન્યથા સ્થાનાંતરિત કરવાનો અથવા તે મિલકતનો કોઈપણ ભાગ પાંચ વર્ષથી વધુ સમયગાળા માટે ભાડે આપવાનો અથવા સગીરના પુખ્ત વયના થયાની તારીખથી એક વર્ષથી વધુ સમયગાળા માટે તે મિલકતનો કોઈપણ ભાગ ભાડે આપવાનો કોઈ કાનૂની અધિકાર નથી.

5 / 10
તો ચાલો જાણીએ સમગ્ર મામલો શું હતો. તો આ વિવાદ કર્ણાટકના દાવણગેરેના શામનૂર ગામના 2 પ્લોટનો છે. રુદ્રપ્પાએ પોતાના 3 સગીર બાળકોના નામ પર પ્લોટ ખરીદ્યો હતો. જેને તેમણે જિલ્લાની કોર્ટની મંજુરી વગર વેંચી દીધા. દીકરા મોટા થતા તેમણે તે જ પ્લોટ શિવપ્પાને વેચી દીધા. ભૂતપૂર્વ ખરીદનારએ વાંધો ઉઠાવ્યો અને દાવો દાખલ કર્યો.

6 / 10
કર્ણાટક હાઈકોર્ટે તેમનો દાવો ફગાવી દીધો. રુદ્રપ્પાએ પણ આવી જ રીતે જમીનનો બીજો પ્લોટ વેચી દીધો, જે રુદ્રપ્પાના સગીર પુત્રોએ પુખ્તાવસ્થામાં પહોંચ્યા પછી શિવપ્પાને વેચી દીધો હતો. શિવપ્પાએ બંને પ્લોટ ભેગા કરીને એક ઘર બનાવ્યું. બાળકોની માતા નીલમ્માએ પ્લોટની માલિકીનો દાવો કર્યો.

7 / 10
ટ્રાયલ કોર્ટે કેસ ફગાવી દીધો, પરંતુ 2013માં પ્રથમ અપીલ કોર્ટ અને હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને ઉલટાવી દીધો.

8 / 10
કોર્ટે ઠરાવ્યું કે, સગીરોએ તેમના પિતાના વેચાણ દસ્તાવેજને રદ કરવા માટે ઔપચારિક દાવો દાખલ કર્યો નથી, જેને શિવપ્પાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

9 / 10
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)

10 / 10

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">