E Luna : ફરી આવી ગઈ લુના! ઇલેક્ટ્રિક અવતારમાં લોન્ચ થઈ કાઇનેટિક લુના, જાણો કેટલી છે કિંમત

આજકાલ લોકોની પસંદગી ઇલેક્ટ્રિક વાહન છે, તેથી કાઇનેટિક ગ્રીને બુધવારે ભારતમાં તેની ઇલેક્ટ્રિક લુના લોન્ચ કરી છે. આ લેખમાં અમે તમને નવી લુનામાં તમને કઇ નવી સુવિધાઓ અને ટેક્નોલોજી મળી રહી છે. તેમજ જૂના મોડલની કિંમતની જેમ આ લુના પણ તમારા બજેટમાં છે કે કેમ તેના વિશે જણાવીશું.

| Updated on: Feb 09, 2024 | 8:07 PM
લુના ફરી એકવાર માર્કેટમાં આવી ગઈ છે. પરંતુ આ વખતે લુના એક અલગ સ્ટાઈલ અને ટેક્નોલોજી સાથે આવી છે. મોપેડ લુના એક સમયે ખૂબ જ લોકપ્રિય હતી. હવે લુના ઇલેક્ટ્રિક વર્ઝનમાં રસ્તાઓ પર દોડતી જોવા મળશે.

1 / 5
કાઇનેટિક ગ્રીને બુધવારે ભારતમાં તેની ઇલેક્ટ્રિક લુના લોન્ચ કરી છે. કંપનીએ તેના સેગમેન્ટના મોપેડમાં પર્ફોર્મન્સ અને ફિચર્સ સાથે લોન્ચ કરી છે. આજકાલ લોકોની પસંદગી ઇલેક્ટ્રિક વાહન છે, તેથી લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, કંપનીએ E luna લોન્ચ કરી છે.

2 / 5
ઇલેક્ટ્રિક લુના 110 કિમીની ટોચની રેન્જ ધરાવે છે, જે તેને ટૂંકા અંતર માટે શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે. ઇલેક્ટ્રિક લુના ત્રણ વેરિઅન્ટમાં આવશે. 110 કિમીની રેન્જ આપતું વેરિઅન્ટ બજારમાં લોન્ચ કરાયું છે, તો 80 અને 150 કિમીની ટોચની રેન્જ આપતા વેરિયન્ટ પર કામ ચાલી રહ્યું છે.

3 / 5
અગાઉ જ્યારે પેટ્રોલ લુના ચાલતું હતું ત્યારે પેટ્રોલ 40 રૂપિયા પ્રતિ લીટર હતું. ત્યારે તેની કોસ્ટ લગભગ 40 પૈસા પ્રતિ કિલોમીટર હતી. હવે ઇલેક્ટ્રિક લુના માત્ર 10 પૈસા પ્રતિ કિલોમીટરના ખર્ચે દોડશે. ફુલ ચાર્જિંગ માટે તમારે માત્ર 15 રૂપિયા ખર્ચવા પડશે.

4 / 5
ઈલેક્ટ્રિક Lunaને 69,990 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવી છે. આ એક્સ-શોરૂમની કિંમત છે. આ લુનાને તમે 500 રૂપિયામાં પ્રી-બુક કરી શકો છો.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">