દિવાળીમાં તમારી કારને ફટાકડાથી રાખો સુરક્ષિત ! નુકશાનથી બચવા આ ટિપ્સ કરો ફોલો

જેમ દિવાળીનો તહેવાર નજીક આવે છે તેમ આતશબાજી અને ફટાકડાનું પ્રમાણ વધે છે. આજકાલ લોકો ગમે ત્યાં ફટકાડા ફોડતા હોય છે, જેનાથી તમારી જાતને અને તમારા વાહને સુરક્ષિત રાખવું જરુરી છે. આ અહેવાલમાં તમને એવી ટિપ્સ જાણવા મળશે જેનાથી તમે તમારા વાહને સુરક્ષિત રાખી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2023 | 5:24 PM
તમારા વાહનને એવી જગ્યાએ પાર્ક કરો, જ્યાં તે તમામ રીતે સુરક્ષિત રહે. કવર્ડ પાર્કિંગને કારણે કારની આસપાસ ફટાકડાના તણખા પહોંચવાનું જોખમ ઘટે છે. સુરક્ષાને જોતા કવર્ડ પાર્કિગ બેસ્ટ છે.

1 / 5
 દિવાળીના સમયે કાર પાર્ક કર્યા બાદ તેનો ફોટો પાડો. જેથી કોઈ અપ્રિય ઘટના બને તો તે ફોટો ઈન્શ્યોરેન્સ માટે કામ લાગી શકે.

2 / 5
દરેક ગલી અને મોહલ્લામાં કેટલીક એવી જગ્યા હોય છે, જ્યાં લોકો ભેગા થઈને દિવાળી સમય ફટકાડા ફોડતા હોય છે. આવી જગ્યાઓ પર કાર પાર્ક કરવાનું તાળવું જોઈએ.

3 / 5
દિવાળી સમયે કાર કે કોઈપણ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જોઈએ. કેટલીકવાર ફટાકડા અચાનક વાહન પર આવીને પડતા હોય છે, તેવામાં વાહન નિંયત્રણમાં રહેતા નથી અને અકસ્માત થવાનો ભય રહે છે.

4 / 5
દિવાળી જેવા તહેવારોના સમયે તમારા વાહન પર કવર ના લગાવો. ફટાકડાની એક નાની ચિંગારી વાહનના કવર પર પડવાથી આગ લાગવાનો ભય રહે છે. તેથી પ્રયત્ન કરવો કે વાહન યોગ્ય જગ્યાએ પાર્ક થાય.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">