23 ઓકટોબર 2024

રચિન રવિન્દ્રને  સચિન તેંડુલકરની  જર્સી મળી

ન્યુઝીલેન્ડનો રચિન રવિન્દ્ર પુણેના બ્લેડ્સ ઓફ ગ્લોરી ક્રિકેટ મ્યુઝિયમમાં પહોંચ્યો

Pic Credit - Instagram

આ ક્રિકેટ મ્યુઝિયમમાં તેણે ધોનીનું બેટ-જર્સી જેવી  ઘણી વસ્તુઓ જોઈ

Pic Credit - Instagram

રચિન રવિન્દ્રએ ધોની સાથે જોડાયેલી ખાસ વસ્તુઓ સાથે તસવીરો માટે પોઝ આપ્યા

Pic Credit - Instagram

રચિન રવિન્દ્ર માટે  સૌથી ખાસ વાત સચિનની જર્સી મેળવવાની હતી

Pic Credit - Instagram

 મ્યુઝિયમ દ્વારા રચિનને ​​ સચિનની જર્સી આપવામાં આવી હતી

Pic Credit - Instagram

રચિને સચિનની જર્સી સાથે એક અલગ તસવીર પણ ખેંચાવી હતી

Pic Credit - Instagram

રચિન રવિન્દ્રએ મ્યુઝિયમમાં વિરાટ કોહલીનું બેટ પણ  જોયું હતું

Pic Credit - Instagram

ન્યુઝીલેન્ડના બેટ્સમેને  વિરાટ કોહલીના બેટ સાથે તસવીરો પણ ખેંચાવી હતી

Pic Credit - Instagram