ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો

23 Oct, 2024

સૌ કોઈ જાણે છે કે ખાંડ એ ધીમું ઝેર છે.

પરંતુ તમે એવી એક વસ્તુ ખાઈ રહ્યા છો કે, ખાંડ કરતાં પણ ખતરનાક છે.

હવે તમે એ પણ સાંભળશો કે ખાંડ કરતાં વધુ ખતરનાક maltodextrin છે.

કહેવાતા બ્રેકફાસ્ટ ફૂડ, એનર્જી ડ્રિંક, મેગી, ચોકલેટ, જિમ પાવડર, સપ્લીમેન્ટ વગેરેમાં આ પદાર્થ મળી આવે છે.

મહત્વની વાત એ છે કે સુગર ફ્રી પ્રોડક્ટ અને આઇસક્રીમ વગેરેમાં પણ  maltodextrin મળી આવે છે.

આજથી 50 વર્ષ પહેલા maltodextrin નું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

અત્યારના સમયમાં ખૂબ ઓછા લોકો maltodextrin વિશે જાણતા હશે.

maltodextrin નો GI સ્ટેબલ સુગર કરતાં પણ વધુ હોય છે, જે શરીર માટે ખૂબ ખતરનાક છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિત ફક્ત આપની જાણકારી માટે છે.