JIo દુનિયામાં બની નંબર 1, મોબાઇલ ડેટાને લઇને બનાવ્યો આ રેકોર્ડ
Jioની ડિજિટલ સર્વિસે દેશમાં હોમ સર્વિસની સુવિધા પૂરી પાડી છે. ડિજિટલ હોમ સર્વિસના મામલે Jio વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. Jio ત્રણ કરોડથી વધુ ઘરોમાં ડિજિટલ સેવાઓ પૂરી પાડે છે.
Most Read Stories