પિતા ત્રણ વખત ઝારખંડના મુખ્યમંત્રી રહ્યા, પોતે રાજ્યના 5મા સીએમ રહી ચૂક્યા અને હવે પત્ની બની શકે છે સીએમ

શિબુ સોરેન આદિવાસી નેતામાંથી ઝારખંડના સીએમ પદ સુધી પહોંચ્યા હતા. શિબુ સોરેનનો જન્મ ઝારખંડના રામગઢમાં થયો હતો, તેમને દુર્ગા, હેમંત અને બસંત નામના ત્રણ પુત્રો અને અંજલી નામની પુત્રી છે. તેના બધા બાળકો રાજકારણ સાથે જોડાયેલા છે. તેમજ એક પુત્રની પત્ની પણ રાજકારણમાં આવી ચૂકી છે.

| Updated on: Jan 03, 2024 | 2:24 PM
 શિબુ સોરેન 2005 થી 2010 વચ્ચે ત્રણ વખત ઝારખંડના મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ આઠ વખત લોકસભાના સભ્ય હતા અને રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.હેમંત સોરેન 2019 થી અને 2013 થી 2014 સુધી ઝારખંડના 5મા અને વર્તમાન મુખ્ય પ્રધાન છે. તેઓ ઝારખંડના રાજકીય પક્ષ, ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ પણ છે.

1 / 6
સોરેનનો જન્મ બિહારના રામગઢ જિલ્લાના નેમારામાં (હવે ઝારખંડમાં) ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિબુ સોરેનને ત્યાં થયો હતો. હેમંતને બે ભાઈ અને એક બહેન છે. તેમની શૈક્ષણિક અભ્યાસ પટના હાઈસ્કૂલમાંથી લીધું છે, રાંચીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું, પરંતુ તે અધવચ્ચે છોડી દીધું હતું.

2 / 6
હેમંત સોરેનનો જન્મ 10 ઓગસ્ટ 1975માં થયો હતો, તેઓ ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી છે. આ પહેલા તેઓ જુલાઈ 2013 થી ડિસેમ્બર 2014 સુધી ઝારખંડના મુખ્યમંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. તે ઝારખંડની રાજકીય પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ પણ છે. તેઓ ઝારખંડ વિધાનસભામાં બારહેત મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

3 / 6
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના નાના ભાઈ અને દુમકા વિધાનસભા ક્ષેત્રના જેએમએમના ધારાસભ્ય બસંત સોરેન અનેક વખત ચર્ચમાં આવી ચૂક્યા છે. જ્યારે હેમંત સોરેનના એક ભાઈનું મૃત્યું થઈ ચૂક્યું છે.

4 / 6
હેમંત સોરેનની પત્નીનું નામ કલ્પના સોરેન છે બંનેને બે બાળકો છે. કલ્પના રાજકારણમાં સક્રિય નથીપરંતુ મહિલા વિકાસ કાર્યક્રમો સાથે જોડાયેલી છે. હવે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, કલ્પના સોરેનને ઝારખંડની મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.

5 / 6
તેઓ 24 જૂન 2009 થી 4 જાન્યુઆરી 2010 સુધી રાજ્યસભાના સભ્ય હતા. તેમણે 23 ડિસેમ્બર 2009 ના રોજ વિધાનસભાના સભ્ય (MLA) તરીકે તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેઓ 11 સપ્ટેમ્બર 2010 થી 8 જાન્યુઆરી 2013 સુધી ઝારખંડના નાયબ મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી હતી.2019માં હેમંત સોરેને રાંચીમાં ઝારખંડના 11મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

6 / 6
Follow Us:
ગુજરાતમાં 24 દિવસમાં 18 હત્યાની બની ઘટના

આ 4 રાશિના જાતકોને વ્યવસાયમાં અણધારી સફળતા મળવાના સંકેત

સુરેન્દ્રનગર પંથકમાં જુગારના અડ્ડા પર SMCના દરોડા, 30 આરોપીઓની ધરપકડ

ગુજરાતવાસીઓ કાતિલ ઠંડી માટે થઇ જાવો તૈયાર !

બનાસકાંઠા, પંચમહાલ અને ગીર સોમનાથમાં ખેડૂતોની સ્થિતિ કપરી, જુઓ Video

અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે કરાશે ડેવલપ

પાટણની ઘટના બાદ અમદાવાદની મેડિકલ કોલેજમાં tv9એ કર્યુ રિયાલિટી ચેક

અમદાવાદમાં થયેલા ફાયરિંગ કેસમાં PI સસ્પેન્ડ

MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના વતન મેરઠમાં ઘેરા પ્રત્યાઘાત

રાજકોટ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે રિયાલિટી ચેક

g clip-path="url(#clip0_868_265)">