Rush To Buy : 7 રૂપિયાના શેર ખરીદવા રોકાણકારોનો ઘસારો, લાગી 20%ની અપર સર્કિટ, કંપની છે દેવા મુક્ત
ગયા શુક્રવારે આ કંપનીના શેરમાં 20 ટકાનો વધારો થયો હતો. કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી હતી. કંપનીનો શેર શુક્રવારે અને 26 જુલાઈના રોજ 7.14 રૂપિયા પર બંધ થયો હતો. શેર છેલ્લા પાંચ દિવસમાં 15.72% વધ્યા છે. આ સ્ટોક એક મહિનામાં 14% અને છ મહિનામાં 20% વધ્યો છે.
Most Read Stories