SIP Best Plan : અડધા ભારતને 555 SIPની ફોર્મ્યુલા ખબર નથી, મળે છે મહિને 2 લાખ રુપિયાનું પેન્શન
Sip best plan : દર મહિને SIPમાં રૂપિયા 10,000 જમા કરાવવાનું શરૂ કરો. આ ઉપરાંત રિટાયરમેન્ટ સુધી તમારા રોકાણ પર સરેરાશ 12 ટકા વળતર ધારો. અમે કહી રહ્યા છીએ કે, આ વળતર ઓછામાં ઓછું છે, તે 15-20% પણ હોઈ શકે છે. જો આમ થશે તો રિટર્ન વધશે. ચાલો હવે 555 SIP ફોર્મ્યુલાને વિગતવાર જાણીએ.
Most Read Stories