AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Women’s Day: તમારા જીવનની ‘સુપર વુમન’ને મહિલા દિવસ પર શેર કરો આ શાયરી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દુનિયા ભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને મહિલાઓના સંઘર્ષથી વાકેફ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ દિવસ મહિલાઓ સાથે અન્યાયી વ્યવહાર, સમાજમાં તેમની ભૂમિકા અને તેમના સમાન અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે મહિલા દિવસ પરની શાયરી લઈને આવ્યા છીએ.

| Updated on: Mar 08, 2025 | 9:14 AM
Share
બેટી-બહુ કભી માં બનકર, સબકે હી સુખ- દુ:ખ કો સહકર,અપને સબ ફર્જ નિભાતી હૈ,તભી તો નારી કહલાતી હૈ

બેટી-બહુ કભી માં બનકર, સબકે હી સુખ- દુ:ખ કો સહકર,અપને સબ ફર્જ નિભાતી હૈ,તભી તો નારી કહલાતી હૈ

1 / 5
ઈશ્વર કી સબસે સુંદર રચના, ઔરત કે હર રુપ કો પ્રણામ

ઈશ્વર કી સબસે સુંદર રચના, ઔરત કે હર રુપ કો પ્રણામ

2 / 5
જિસને બસ ત્યાગ હી ત્યાગ કિએ, જો બસ દૂસરોં કે લિએ જિએ, ફિર ક્યોં ઉસકો ધિક્કાર દો, ઉસે જીને કા અધિકાર દો

જિસને બસ ત્યાગ હી ત્યાગ કિએ, જો બસ દૂસરોં કે લિએ જિએ, ફિર ક્યોં ઉસકો ધિક્કાર દો, ઉસે જીને કા અધિકાર દો

3 / 5
અપમાન મત કરના નારિયોં કા, ઈન કે બલ પર જગ ચલતા હૈ, મર્દ જન્મ લેકર તો ઈસી કી ગોદ મેં પલતા હૈ

અપમાન મત કરના નારિયોં કા, ઈન કે બલ પર જગ ચલતા હૈ, મર્દ જન્મ લેકર તો ઈસી કી ગોદ મેં પલતા હૈ

4 / 5
લોગ કહતે હૈ તેરા ક્યા અસ્તિત્વ નારી, દુ:ખો કો દૂર કર, ખુશિયોં કો બિખેરે નારી

લોગ કહતે હૈ તેરા ક્યા અસ્તિત્વ નારી, દુ:ખો કો દૂર કર, ખુશિયોં કો બિખેરે નારી

5 / 5
g clip-path="url(#clip0_868_265)">