Indian Railway Scheme : સ્લીપર ટિકિટ પર લો ACનો આનંદ, બધા મુસાફરોને મળે છે આ ખાસ સુવિધા

Indian Railway Scheme ભારતીય રેલવે મુસાફરોને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. મુસાફરો અનેક સુવિધાઓથી ઘણી વાર વાકેફ હોતા નથી. આજે અમે તમને ભારતીય રેલવેની ઓટો અપગ્રેડ સુવિધા વિશે જણાવીશું. આમાં તમે તમારી સ્લીપર ટિકિટને સરળતાથી ACમાં અપગ્રેડ કરી શકો છો. ચાલો આ લેખમાં આ સુવિધા વિશે વિગતવાર જાણીએ.

| Updated on: Mar 01, 2024 | 7:00 AM
ઘણા લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં ભારતીય રેલવે મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. જ્યારે પણ મુસાફરો ટ્રેનની ટિકિટ બુક કરાવે છે ત્યારે તેમને ઓટો-અપગ્રેડેશનનો વિકલ્પ મળે છે. આ સેવામાં મુસાફરો તેમની ટિકિટ વર્ગને અપગ્રેડ કરી શકે છે.

1 / 5
મતલબ કે જો કોઈ મુસાફર સ્લીપર ક્લાસની ટિકિટ લે છે. તો તે પોતાની ટિકિટને 3rd ACમાં મફતમાં અપગ્રેડ કરી શકે છે. ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ બુક કરતી વખતે મુસાફરો ઓટો અપગ્રેડનો વિકલ્પ પસંદ કરી શકે છે.

2 / 5
ઓટો અપગ્રેડમાં જો 3A, 2A અને 1A કોચમાં સીટ ઉપલબ્ધ હોય તો મુસાફરો તેમની ટિકિટ પ્રમાણે તેને અપગ્રેડ કરી શકે છે. મુસાફરોને આ સુવિધા ફ્રી અથવા પેઇડમાં પણ મળે છે.

3 / 5
તમે મફતમાં ટિકિટ ક્યારે અપગ્રેડ કરી શકો છો : તમે મુસાફરી પહેલાં અથવા મુસાફરી દરમિયાન ટિકિટ અપગ્રેડ કરી શકો છો. જો મુસાફરો મુસાફરી દરમિયાન તેમની ટિકિટ અપગ્રેડ કરે છે, તો તેમણે વધારાના ચાર્જ ચૂકવવા પડશે. જ્યારે જો યાત્રી ટિકિટ બુક કરતી વખતે ઓટો અપગ્રેડેશનનો વિકલ્પ પસંદ કરે છે, તો તે મફતમાં ટિકિટ અપગ્રેડ કરી શકે છે. ટ્રેનમાં સીટ ઉપલબ્ધ હોય તો જ સીટને અપગ્રેડ કરી શકાય છે.

4 / 5
કયા આધારે થાય છે સીટ અપગ્રેડેશન : ભારતીય રેલવેએ વર્ષ 2006માં ઓટો-અપગ્રેડેશન સ્કીમ શરૂ કરી હતી. રિઝર્વેશન ફોર્મની બધાથી ઉપર ઓટો અપગ્રેડેશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ વિકલ્પ IRCTC એપ અને ઓનલાઈન પોર્ટલ પર પણ ઓફર કરવામાં આવે છે. ચાર્ટ તૈયાર થયા બાદ રેલવે ટિકિટને અપગ્રેડ કરવાનું વિચારે છે. ચાર્ટ તૈયાર કરતી વખતે PRS (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) દ્વારા અપગ્રેડેશન આપમેળે થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ

વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ

ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી

પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય

મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ

આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

g clip-path="url(#clip0_868_265)">