Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Pakistan Missile Flight Time : ભારતથી પાકિસ્તાન સુધી મિસાઇલ પહોંચવામાં કેટલો સમય લાગે ?

ભારતની બ્રહ્મોસ મિસાઇલના આકસ્મિક લોન્ચિંગ પછી, પાકિસ્તાન સુધી પહોંચવાનો સમય ચર્ચાનો વિષય બન્યો છે. દરેક લોકો એ વાત જાણવા ઉત્સુખ છે કે ભારતથી પાકિસ્તાન સુધી મિસાઇલ પહોંચવામાં કેટલો સમય લાગશે.

| Updated on: Jan 30, 2025 | 6:51 PM
જો ભારતથી કોઈ મિસાઇલ છોડવામાં આવે, તો તેને પાકિસ્તાન સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે તે જાણવું ઘણા માટે રસપ્રદ છે.

1 / 7
9 માર્ચ, 2022 ના રોજ, બ્રહ્મોસ મિસાઇલ આકસ્મિક રીતે લોન્ચ થઈ હતી, જે પાકિસ્તાનની સરહદમાં જઈને પડી. આ અંગે ભારે વિવાદ થયો હતો.

2 / 7
આ મિસાઇલ ભારતના હરિયાણાના અંબાલામાંથી છોડવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે ભૂલથી લોન્ચ થઈ હતી.

3 / 7
ભારત તરફથી છોડવામાં આવેલ બ્રહ્મોસ મિસાઇલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં પડી.

4 / 7
તપાસમાં જાણવા મળ્યું કે ભારતની બ્રહ્મોસ મિસાઇલને પાકિસ્તાનની સરહદ સુધી પહોંચવામાં માત્ર 3 મિનિટ 44 સેકન્ડનો સમય લાગ્યો.

5 / 7
આ ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી, અને પછી મામલો કોર્ટમાં પહોંચ્યો.

6 / 7
આ ઘટના બાદ, ભારતીય વાયુસેનાના 3 અધિકારીઓની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી.

7 / 7

ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. ભારતીય સેનાના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત

Surat : ઓલપાડના પરિયામાં કાપડની કંપનીમાં લાગી ભીષણ આગ

મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! મેળા માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ

આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત

ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી

RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન

CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા

સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત

Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ

પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો

g clip-path="url(#clip0_868_265)">