Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમે ઉનાળાની રજાઓમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ હિલ સ્ટેશનોને તમારી યાદીમાં સામેલ કરો.

Summer Vacation 2023: ઘણા લોકો ઉનાળાની રજાઓમાં બાળકો સાથે મુસાફરી કરવાનું આયોજન કરે છે. આવી સ્થિતિમાં, અહીં દક્ષિણ ભારતના કેટલાક ખૂબ જ સુંદર હિલ સ્ટેશનો વિશે જણાવવામાં આવ્યું છે. ઉનાળાના વેકેશન માટે આ જગ્યાઓ બેસ્ટ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2023 | 7:38 PM
ઉનાળાની રજાઓમાં બાળકો સાથે ફરવાનું આયોજન કરી રહ્યાં છો ? તો અહીં દક્ષિણ ભારતના કેટલાક શ્રેષ્ઠ હિલ સ્ટેશનો વિશે જણાવવામાં આવ્યું છે. આ જગ્યાઓ પર તમે ઉનાળાના વેકેશનને યાદગાર પણ બનાવી શકો છો.

1 / 5
ઉટી - તમે તમિલનાડુ સ્થિત ઉટી જઈ શકો છો. અહીંના ચાના બગીચાઓની સુંદરતા તમારા મનને મોહી લેશે. આ સાથે તમે ટોય ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. બાળકો આ રાઈડને ખૂબ એન્જોય કરશે.

2 / 5
કુર્ગ - કર્ણાટક સ્થિત કુર્ગ જઈ શકાય છે. ઉનાળાની રજાઓમાં મુલાકાત લેવા માટે તે ખૂબ જ સારો વિકલ્પ છે. તમે અહીં ટ્રેકિંગ અને કેપિંગનો આનંદ માણી શકશો. આ સિવાય અહીંના વિન્ડિંગ કોફીના બગીચાઓમાં ફરવાની મજા જ અલગ છે.

3 / 5
મુન્નાર - મુન્નાર કેરળમાં આવેલું છે. તમે બાળકોને અહીં ટી મ્યુઝિયમની મુલાકાત લેવા લઈ જઈ શકો છો. આ હિલ સ્ટેશનમાં તમે એકદમ શાંત અનુભવશો. અહીંનું હરિયાળું અને શાંત વાતાવરણ તમારા મનને મોહી લેશે.

4 / 5
હોર્સલી હિલ્સ - હોર્સલી હિલ્સ આંધ્ર પ્રદેશનું એક નાનું અને ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. તમને તેની કુદરતી સુંદરતા ગમશે. તમે અહીં અનેક પ્રકારની એડવેન્ચર એક્ટિવિટીનો પણ આનંદ માણી શકો છો. આમાં ટ્રેકિંગ, રેપેલિંગ અને ક્લાઇમ્બિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. (Photo Credit: unsplash)

5 / 5
Follow Us:
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ

વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ

આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video

7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત

ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ

ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં

Ahmedabad : કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ કરી આત્મહત્યા

Vadodara : કાર અને મીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત

આ 4 રાશિના જાતકોને લાંબા અંતરની યાત્રા કે પ્રવાસ પર જવાના સંકેત બનશે

g clip-path="url(#clip0_868_265)">