Profit: 11 મહિનામાં આ મલ્ટીબેગર કંપનીના શેરમાં 2287 રૂપિયાનો વધારે, 1.20 લાખના બનાવ્યા 38 લાખ

આ એન્જિનિયરિંગ કંપનીના શેરમાં 10 મહિનાથી ઓછા સમયમાં 3100 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. કંપનીના શેર 751 રૂપિયાથી વધીને 2400 રૂપિયા થઈ ગયા છે. આ એન્જિનિયરિંગ કંપનીનો IPO ઓગસ્ટ 2023માં આવ્યો હતો.

| Updated on: Jun 16, 2024 | 7:14 PM
આ એન્જિનિયરિંગ કંપનીના શેર 10 મહિનામાં રોકાકારોને માલામાલ બનાવ્યા છે. શુક્રવારે કંપનીનો શેર 5 ટકાની અપર સર્કિટ સાથે 2436.80 રૂપિયા પર બંધ થયો હતો. આ એન્જિનિયરિંગ કંપનીનો IPO ઓગસ્ટ 2023માં આવ્યો હતો.

1 / 11
 આઈપીઓમાં કંપનીના શેરનો ભાવ 75 રૂપિયા હતો. છેલ્લા 10 મહિનામાં આ એન્જિનિયરિંગ કંપનીના શેરમાં 3100 ટકાથી વધુ વધ્યા છે. કંપનીના શેરોએ 14 જૂને તેમની નવી હાઈ સપાટી બનાવી છે.

2 / 11
બોન્ડાડા એન્જિનિયરિંગનો IPO 18 ઓગસ્ટ 2023ના રોજ ખુલ્યો હતો અને તે 22 ઓગસ્ટ સુધી ખુલ્લો રહ્યો હતો. રોકાણકારો કંપનીના IPOમાં માત્ર 1 લોટ માટે દાવ લગાવી શક્યા હતા.

3 / 11
IPOના એક લોટમાં 1600 શેર હતા. એટલે કે રિટેલ રોકાણકારોએ કંપનીના IPOમાં 120000 રૂપિયાનું રોકાણ કરવાનું હતું. જે રોકાણકારોએ અત્યાર સુધી IPOમાં બોન્ડાડા એન્જીનીયરીંગના હસ્તગત શેરો રાખ્યા છે તેઓને મોટો ફાયદો થયો છે.

4 / 11
બોન્ડાડા એન્જિનિયરિંગનો શેર 14 જૂન, શુક્રવારે 2436.80 રૂપિયા પર બંધ થયો હતો. વર્તમાન શેરના ભાવ પ્રમાણે 1600 શેરની કિંમત વધીને 38.97 લાખ રૂપિયા થઈ ગઈ છે.

5 / 11
છેલ્લા 6 મહિનામાં બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં 500 ટકાથી વધુનો વધારો થયો છે. મલ્ટીબેગર કંપનીનો શેર 15 ડિસેમ્બર, 2023ના રોજ  403.30 રૂપિયા પર હતો.

6 / 11
બોન્ડાડા એન્જિનિયરિંગનો શેર 14 જૂન 2024ના રોજ 2436.80 રૂપિયા પર બંધ થયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 484 ટકાનો વધારો જોવા મળ્યો છે.

7 / 11
આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ કંપનીના શેર 417.10 રૂપિયા પર હતા. બોન્ડાડા એન્જિનિયરિંગના શેર 14 જૂન 2024ના રોજ 2400 રૂપિયાને પાર કરી ગયા છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 142.50 રૂપિયા છે.

8 / 11
છેલ્લા 3 મહિનામાં બોન્ડાડા એન્જિનિયરિંગના શેરમાં 225 ટકાનો વધારો થયો છે. 14 માર્ચ, 2024ના રોજ કંપનીના શેર 751.45 રૂપિયા પર હતા, જે 14 જૂનના રોજ 2436.80 રૂપિયા પર પહોંચ્યા હતા.

9 / 11
બોન્ડાડા એન્જિનિયરિંગનો IPO કુલ 112.28 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 100.05 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

10 / 11
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

11 / 11

Latest News Updates

Follow Us:
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય

રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video

રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video

મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video

પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ

હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ

પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા

ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો

ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો

દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર

g clip-path="url(#clip0_868_265)">