ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો, ગાયકવાડ 7માં ક્રમે અને રવિ બિશ્નોઈ ટોપ-5 માં સામેલ
ICC T20 Ranking: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં જ 5 મેચની T20 સિરીઝ રમાઈ હતી. જેને ભારતીય ટીમે 4-1 થી પોતાને નામ કરી લીધી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા સિરીઝમાં 4 મેચમાં જીત હાંસલ થઈ હતી. ભારતીય બેટર્સનુ પ્રદર્શન શરુઆતથી જ જબરદસ્ત જોવા મળ્યુ હતુ. જેનો ફાયદો આઈસીસી રેન્કિંગમાં જોવા મળ્યો છે.
Most Read Stories