AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારા ઘરના નળમાં પાણીનું પ્રેશર ઓછુ છે? આ નાનકડુ ડિવાઈસ લગાવવાથી ફુલ ફોર્સથી આવશે પાણી

જો તમારા ઘરમાં પાણીનું પ્રેશર ઓછુ રહે છે તો તેના અનેક કારણો હોઈ શકે છે. બધુ જ કરી લીધા પછી પણ પાણીનો ફોર્સ ઓછો હોય તો જાણો તમારે શું કરવુ જોઈએ. તમારી પાણીની પાઈપમાં માત્ર એક ડિવાઈસ લગાવી લેવાથી પાણી ફોર્સથી આવવા લાગશે.

| Updated on: Jul 26, 2026 | 4:00 PM
Share
સવારે નહાવા જાઓ અને શાવરમાંથી માત્ર ટીપુ-ટીપુ પાણી આવે તો... વોશિંગ મશીનમાં વારંવાર એરર આવે તો...કિચનની સિન્કના નળમાથી પાણી એકદમ ધીમી ધારે આવે તો વાસણ ધોવામાં પણ મુશ્કેલી આવે છે.

1 / 9
 ઘણીવાર પાણીનું પ્રેશર ઓછુ હોય છે. ખાસ કરીને હાઈ રાઈઝ બિલ્ડીંગમાં રહેનારા લોકો અને ખાસ કરીને ટોપ ફ્લોર પર આ સમસ્યા વધુ રહેતી હોય છે.

2 / 9
  એવામાં મોટાભાગના લોકો મોટી મોટર લગાવવાનું કે પાઈપલાઈન બદલવાનુ વિચારતા હોય છે. પરંતુ દરેક વખતે તેની જરૂર નથી હોતી

3 / 9
 જો તમારા ઘરમા આવતા પાણીનું પ્રેશર ઓછુ છે. તો વોટર પ્રેશર બુસ્ટર પંપ કે પ્રેશર બુસ્ટર જેટ પંપ આ સમસ્યાનું સમાધાન બની શકે છે.

4 / 9
આ ડિવાઈસ પાણીની માત્રા જ નથી વધારતુ, પરંતુ તેના પ્રેશરને પણ વધારે છે. જેનાથી પાણી ફુલ ફોર્સથી નળ, શાવર સહિત અન્ય એપ્લાયન્સિસ સુધી પહોંચે છે.

5 / 9
માર્કેટમાં આ ડિવાઈસ 2 હજાર રૂપિયામાં મળે છે, તેને ઓફલાઈન કે ઓનલાઈન ખરીદી શકો છો.

6 / 9
વોટર પ્રેશર પંપ એક ઈલેક્ટ્રીટ પંપ છે, જેને ઘરની પાણીની લાઈનમાં લગાવવામાં આવે છે. જ્યારે તમે નળ શરુ છો તો  આ પંપ આપોઆપ શરૂ થઈ જશે અને પાણીનું પ્રેશર વધારી દેશે.

7 / 9
જેવી પાણીની જરૂરિયાત ઓછી થાય છે. આ પંપ પણ આપોઆપ બંધ થઈ જાય છે. મોડર્ન બૂસ્ટર પંપમાં પ્રેશર સેંસર અને ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ પણ હોય છે. જેનાથી વારંવાર ઓન ઓફ કરવાની જરૂર નથી રહેતી.

8 / 9
જો તમારા ઘરમાં શાવરમાં બહુ ઓછુ પાણી આવતુ હોય, વોશિંગ મશીન જલદી પાણી ન ભરી શક્તુ હોય, વારંવાર એરર બતાવે, ગીઝર કે RO સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરે, નીચેના માળની સરખામણીએ ઉપલા માળે પાણી ઘણુ ઓછા પ્રેશરથી આવે, તો પ્રેશર બૂસ્ટર પંપ લગાવવો જરૂરી છે. તે કિચનની સિંક, બાથરૂમ, વોશિંગ મશીન અને અનેક બીજી જગ્યાઓ પર પાણીનો ફોર્સ સારો કરી દે છે.

9 / 9

Real vs Fake: એક મિનિટમાં કેસર અસલી છે કે નક્લી ઘરે બેઠા કેવી રીતે ચેક કરશો-આ રહી ટિપ્સ

Follow Us
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે

રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા

ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે

રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ

પાણીના ઝઘડાએ લીધો હિંસક વળાંક... ઓલપાડના ગામમાં બે જૂથો આમને-સામને

8 મહિનાથી રસ્તો ન બનતા સ્થાનિકો લાલઘુમ,પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી

સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ

ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત

સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!

g clip-path="url(#clip0_868_265)">