Tech Tips : ફોન ચોરાઈ જાય તો આ રીતે ડિલીટ કરો UPI ID, આ ટ્રિક બચાવી લેશે

UPI ID Delete : જો તમારો ફોન ચોરાઈ જાય તો આ રીતે તમારું UPI આઈડી ડિલીટ કરો. અન્યથા ચોર તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે અને તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આ માટે અહીં જાણો કે તમે કેવી રીતે તમારી UPI ID જાતે ડિલિટ કરી શકો છો.

| Updated on: Jul 21, 2024 | 1:51 PM
UPI ID Delete : આજકાલ લોકો ઓનલાઈન પેમેન્ટ કરવા લાગ્યા છે, રોકડ રાખવાનું  ધીરે-ધીરે ઓછું થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મોટા ભાગના પૈસા બેંકમાં જ રહે છે. પણ જો ફોન ચોરાઈ જાય તો? ચોર બધા પૈસા લઈ જશે જે પ્રોબ્લેમ ઉભો કરી શકે છે. આ પહેલા તમારે સમજવું પડશે કે તમે તમારા Google Pay, Phone Pay, Paytm અને UPI ID ને કેવી રીતે બ્લોક કરી શકો છો. અહીં અમે તમને જણાવીશું કે તમે તમારું UPI ID કેવી રીતે બંધ કરી શકો છો. તેને નીચે સંપૂર્ણપણે વાંચો અને જો તમારો ફોન ચોરાઈ જાય તો તરત જ આ કરો.

1 / 5
આ રીતે બંધ થશે UPI ID : આ માટે સૌથી પહેલા આ બે નંબરોમાંથી કોઈપણ એક 02268727374, 08068727374 પર કોલ કરો. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ફરિયાદ નોંધો. જ્યારે અહીં OTP માટે પૂછવામાં આવે, ત્યારે સિમ કાર્ડ અને ડિવાઈસ ગુમાવવાનો વિકલ્પ પસંદ કરો. આ પછી તમે કસ્ટમર કેર સાથે જોડાઈ જશો. અહીં તમે તમારા ફોનની ચોરીના મામલાની જાણકારી આપીને તરત જ UPI ID બ્લોક કરી શકો છો.

2 / 5
Paytm UPI ID ને આ રીતે બ્લોક કરો: Paytm UPI ID ને બ્લોક કરવા માટે, સૌપ્રથમ Paytm બેંક હેલ્પલાઇન નંબર -01204456456 પર કોલ કરો. અહીં લોસ્ટ ફોનનો વિકલ્પ પસંદ કરો. આ પછી વૈકલ્પિક નંબર (જે નંબર પરથી ફરિયાદની પ્રક્રિયા થઈ રહી છે) દાખલ કરો, આ પછી જે નંબર ખોવાઈ ગયો છે. અહીંયા લોગ આઉટ ફ્રોમ ઓલ ડિવાઈસનો ઓપ્શન પસંદ કરો.

3 / 5
આ પછી Paytm વેબસાઇટ પર જાઓ અને 24×7 હેલ્પ વિકલ્પ પસંદ કરો. અહીં તમે Report a Fraud કરો અથવા Message Us વિકલ્પ પસંદ કરી શકશો. આ કર્યા બાદ પોલીસ રિપોર્ટ અને જરૂરી વિગતો આપવાની રહેશે. વિગતોની ચકાસણી કર્યા પછી તમારું Paytm એકાઉન્ટ ટેમ્પરરી બંધ થઈ જશે.

4 / 5
તમે અન્ય પ્લેટફોર્મ પર પણ અન્ય વ્યવહારો કરી શકો છો. જો કે દરેક પ્લેટફોર્મની પ્રક્રિયા થોડી અલગ હોઈ શકે છે. UPI ID અને નંબર બ્લોક કર્યા પછી ચોક્કસપણે નજીકના પોલીસ સ્ટેશન પર જાઓ અને ફોન ખોવાયેલો છે તે માટે FIR નોંધાવો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">