શાસ્ત્રીય નૃત્ય કથકના શાનદાર ફાયદા જાણો

06 Sep 2024

Pic credit - Freepik

ભારતના શાસ્ત્રીય નૃત્યમાં કથક નૃત્યનું સ્થાન પણ મોખરે છે

કથક શબ્દનો અર્થ 'નૃત્ય સ્વરૂપે સ્ટોરી' કહેવી એવો થાય છે. પ્રાચીન સમયમાં કથક 'કુશીલવ' તરીકે ઓળખાતું હતું.

કથક કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. તે શરીરની સ્ટેમિના તેમજ ફ્લેક્સિબિલીટી વધારે છે. 

ભારતના શાસ્ત્રીય નૃત્યમાં કથક નૃત્યનું સ્થાન પણ મોખરે છે

આત્મવિશ્વાસ

કથકમાં હાથની ઘણી મુદ્રાઓ અને અલગ-અલગ ચાલનો સમાવેશ થાય છે, જે સ્નાયુઓને મજબૂત બનાવે છે.

યોગ મુદ્રાઓ

કથક શરીરને ટોન કરે છે. તેનાથી સ્ટેમિના વધે છે અને શરીરમાં ફ્લેક્સિબિલીટી આવે છે. કથકથી શ્વાસના રોગો થતા નથી.

શ્વાસને લગતી સમસ્યા

કથક શીખવા માટે એકાગ્રતા અને ધ્યાનની જરૂર છે, જે જ્ઞાનાત્મક કાર્યને સુધારે છે.

એકાગ્રતા 

કથક નૃત્ય મેન્ટલી સ્ટ્રેસ ઓછો થાય છે. કથક તણાવ ઘટાડે છે અને શરીરમાં સ્ફુર્તિ વધારે છે.

તણાવ ઘટાડે

કથક નૃત્ય માત્ર સ્કિલ ને જ નહીં પરંતુ હ્રદય સંબંધી સ્વાસ્થ્યમાં પણ ફાળો આપે છે.

જટિલ ફૂટવર્ક

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો