Mehsana News : બહુચરાજી તાલુકાના મોટપ અને કનોડ ગામ વચ્ચે 3 વ્યક્તિ સાથે કાર તણાઈ, જુઓ Video

મહેસાણામાં ભારે વરસાદના પગલે કોઝવે પર કાર તણાઈ છે. બહુચરાજી તાલુકાના મોટપ અને કનોડ ગામ વચ્ચે કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. નદીનો કોઝવે પાર કરતા સમય નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. પાણી વધુ આવતા કાર પાણીમાં તણાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2024 | 2:34 PM

ગુજરાતને ફરી એક વાર મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે. મહેસાણામાં ભારે વરસાદના પગલે કોઝવે પર કાર તણાઈ છે. બહુચરાજી તાલુકાના મોટપ અને કનોડ ગામ વચ્ચે કાર તણાઈ હોવાની ઘટના સામે આવી છે. નદીનો કોઝવે પાર કરતા સમય નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. પાણી વધુ આવતા કાર પાણીમાં તણાઈ છે. કાર ચાલક સહિત ત્રણ લોકો કારમાં તણાયા હતા. કારમાં રહેલાં ત્રણ વ્યક્તિ વૃક્ષનો સહારો લેતા બચાવ થયો છે. ત્રણે લોકોને સ્થાનિકોએ રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યાં છે.

ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

બીજી તરફ ગાંધીનગરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગરના માણસા અને દહેગામમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. આજે ગાંધીનગરમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના પગલે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સંત સરોવરના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે.

Follow Us:
PM મોદીએ કહ્યું 17 શહેરોનો સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોનો સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">