AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Paralympics 2024 : ભારતના સચિને રચ્યો ઈતિહાસ, પેરાલિમ્પિકમાં જીત્યો સિલ્વર મેડલ

પેરિસ પેરાલિમ્પિકમાં 7માં દિવસે શોટપુટમાં ભારતના સચિન ખિલારીએ સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. હાલમાં ભારતના ખાતામાં કુલ 21 મેડલ છે.

| Updated on: Sep 04, 2024 | 3:11 PM
Share
પેરિસ પેરાલિમ્પિકમાં 7માં દિવસે ભારતના સચિને પુરુષના શોટ પુટ એફ46 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. આજે સિલ્વર મેડલ જીતી દિવસની શરુઆત કરી છે. આ સિલ્વર મેડલ જીતવાની સાથે સચિને 40 વર્ષમાં પેરાલિમ્પિકમાં શોટ પુટ મેડલ જીતનાર પહેલો પુરુષ એથલીટ બની ગયો છે.

1 / 5
સચિન પહેલા 1984માં ભારતને મેન્સ શોટપુટમાં પહેલો મેડલ જીત્યો હતો. સચિનના આ મેડલ સાથે મેડલની સંખ્યા 21 પહોંચી ગઈ છે. સચિન એશિયાઈ રેકોર્ડ સાથે 16.32 મીટરના થ્રો સાથે બીજા સ્થાન પર રહ્યો હતો.

2 / 5
સચિને પેરિસ પેરાલિમ્પિક પહેલા વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2024માં એશિયાઈ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે પેરિસ પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે.

3 / 5
સચિન પેરાલિમ્પિકના ઈતિહાસમાં શોટ પુટમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય એથ્લિટ છે. આ પહેલા 1984માં જોગિંદર સિંહ બેદીએ બ્રોન્ઝ મેડલ અને મહિલા એથ્લીટ દીપા મલિકે 2016માં રિયો પેરાલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. હવે 8 વર્ષ બાદ આ ત્રીજો મેડલ છે.

4 / 5
  જો આપણે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના મેડલની વાત કરીએ તો ભારત કુલ 21 મેડલ સાથે 19માં સ્થાને છે. જેમાં 3 ગોલ્ડ મેડલ, 8 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">