Whatsapp દ્વારા કેવી રીતે ચેક કરશો બેન્ક એકાઉન્ટનું બેલેન્સ? જાણો સરળ રીત

તમારા વોટસએપ એકાઉન્ટમાં ઘણા બેન્ક એકાઉન્ટ જોડાયેલા છે તો તેમાંથી રિલેટેડ બેન્ક એકાઉન્ટને પસંદ કરો. ત્યારબાદ તમારે તમારૂ બેન્ક બેલેન્સ ચેક કરવા માટે પોતાનો UPI પીન નાખવો પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 5:28 PM
Whatsappથી તમે થોડી જ સેકન્ડમાં પોતાના બેન્ક બેલેન્સની ડિટેલ ચેક કરી શકો છો. કંપનીએ વોટસએપ પેમેન્ટ માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા  (NPCI)ની સાથે હાથ મિલાવ્યો હતો. તેની હેઠળ 227થી વધારે બેન્કોનો સપોર્ટ મળ્યો છે.

1 / 6
યુઝર્સને Whatsapp Paymentsમાં પૈસા ટ્રાન્સફર અને રિસીવ કરવાની સુવિધા મળે છે પણ હવે યુઝર્સ આ ફીચર દ્વારા પોતાનું બેન્ક બેલેન્સ પણ ચેક કરી શકશે.

2 / 6
બેન્ક બેલેન્સ ચેક કરવા માટે સૌથી પહેલા પોતાનું વોટસએપ એકાઉન્ટ ઓપન કરો. જો તમે એન્ડ્રોઈડ ફોન યુઝર છો તો તમને સૌથી ઉપર Moreનું ઓપ્શન મળશે, પછી તમારે ત્યાં પેમેન્ટનું ઓપ્શન મળશે. તેની પર ટેપ કરો. ત્યારબાદ પેમેન્ટ મેથડમાં રિલેટેડ બેન્ક એકાઉન્ટ પર ટેપ કરો. જ્યાં તમને View Account Balanceનો ઓપ્શન મળશે.

3 / 6
હવે વ્યુ એકાઉન્ટ બેલેન્સ પર ટેપ કરો અને ત્યાં તમારો યુપીઆઈ પીન નાખો. યુપીઆઈ પીન નાખવા પર તમારા એકાઉન્ટમાં જમા રકમ સ્ક્રીન પર દેખાશે.

4 / 6
બેલેન્સ ચેક કરવાની બીજી રીત પણ છે. તમે વોટસએપ પર પૈસા મોકલતા સમયે પણ પોતાના બેન્ક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકો છો. તેના માટે Payment Message Screen પર આપવામાં આવેલા Payment Method પર ક્લિક કરો. ત્યારબાદ ત્યાં દેખાઈ રહેલા વ્યુ એકાઉન્ટ બેલેન્સ પર ટેપ કરો.

5 / 6
જો તમારા વોટસએપ એકાઉન્ટમાં ઘણા બેન્ક એકાઉન્ટ જોડાયેલા છે તો તેમાંથી રિલેટેડ બેન્ક એકાઉન્ટને પસંદ કરો. ત્યારબાદ તમારે તમારૂ બેન્ક બેલેન્સ ચેક કરવા માટે પોતાનો UPI પીન નાખવો પડશે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">