Breaking News : કેમેરોન ગ્રીન સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો,કોલકાતાએ 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન, જેમને હરાજી પહેલા જ ટોચના દાવેદાર માનવામાં આવતા હતા, તેમણે બોલી લગાવવાની શરૂઆત કરી દીધી છે. તેમની મૂળ કિંમત ₹2 કરોડ છે.કેમેરોન ગ્રીન પર સૌથી મોટી બોલી લાગી છે.

IPL 2026 માટે ખેલાડીઓનું ઓક્શન અબુ ધાબીમાં ચાલી રહ્યું છે. ઓક્શનમાં ખેલાડીઓ પર બોલી શરૂ થઈ ગઈ છે, કેમેરોન ગ્રીન પર જોરદાર બોજોવા મળી હતી, અને કોલકાતા નાઈટ રાઈડર્સે, સૌથી વધુ બજેટ સાથે, તેમને 25.20 કરોડમાં ટીમમાં સામેલ કર્યો છે.

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન, જેમને ઓક્શન પહેલા જ ટોચના દાવેદાર માનવામાં આવતા હતા, તેમણે બોલી લગાવવાની શરૂઆત કરી દીધી છે.

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનની મૂળ કિંમત 2 કરોડ હતી.ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પર આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટી બોલી લાગી છે. કેમેરોન ગ્રીન પર કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમમાંથી રમશે.

કેમેરોન ગ્રીન સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે, કોલકાતાએ કેમેરોન ગ્રીનને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.કેમેરોન ગ્રીનવ્ ખરીદવા માટે અનેક ટીમ મેદાનમાં આવી હતી.

ભલે કેમેરોન ગ્રીનને 25,20 કરોડમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો પરંતુ, IPL નિયમો મુજબ, ગ્રીનને ફક્ત 18 કરોડ મળશે. KKR અને CSK બંને ગ્રીન માટે સ્પર્ધામાં હતા. બાકીની રકમ BCCIના પ્લેયર્સ વેલ્ફેર ફંડમાં જશે.

કેમેરોન ગ્રીન અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી ચૂક્યા છે. KKR લીગમાં તેમની ત્રીજી ટીમ હશે. મુંબઈએ હાર્દિક પંડ્યાના બદલામાં ગ્રીનને RCB સાથે ટ્રેડ કર્યો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ કેપ્ટન શ્રેયસ અય્યર છે, જ્યારે કોચ ચંદ્રકાંત પંડિત, માલિક શાહરૂખ ખાન, જુહી ચાવલા અને જય મહેતા છે. અહી ક્લિક કરો
