AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : શ્રી કષ્ટભંજન દેવના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

સાળંગપુર ગામ ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ સ્થળ છે, જે ખાસ કરીને હનુમાનજીના મંદિર માટે જાણીતું છે. અહીં આવેલું કષ્ટભંજનદેવ હનુમાનજીનું મંદિર સમગ્ર ગુજરાત અને ભારતમાં જાણીતું છે.ચાલો, હવે કષ્ટભંજનદેવના નામકરણ અને ઇતિહાસની વિગતવાર ચર્ચા કરીએ

| Updated on: May 26, 2025 | 10:14 PM
Share
ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર ગામ ધર્મપ્રેમીઓ માટે અગત્યનું તીર્થસ્થળ છે. અહીં સ્થાન પામેલું શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીનું પ્રખ્યાત મંદિર બરવાળા તાલુકાની નજીક આવેલું છે.  ભક્તો માનતા હોય છે કે હનુમાનજીની શરણમાં આવનાર કોઈપણ વ્યક્તિ ક્યારેય નિરાશ નથી જતી.  તેમની દરેક ઇચ્છા પૂરી થાય છે.  અહીં સ્થિત હનુમાનજીની પાવન પ્રતિમા વિક્રમ સંવત 1906 (ઈ.સ. 1850) દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપી હતી.

1 / 8
ભક્તો માનતા હોય છે કે હનુમાનજીની શરણમાં આવનાર કોઈપણ વ્યક્તિ ક્યારેય નિરાશ નથી જતી.  તેમની દરેક ઇચ્છા પૂરી થાય છે. અહીં સ્થિત હનુમાનજીની પાવન પ્રતિમા વિક્રમ સંવત 1906 (ઈ.સ. 1850) દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપી હતી.

2 / 8
ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે  પવિત્ર જીવન વિતાવનારા શ્રી ગોપાળાનંદ સ્વામી વિક્રમ સંવત 1904ના વર્ષે સાળંગપુર પધાર્યા. ત્યાં તેમણે ગામમાં આવેલું સૌથી વિશાળ પાળિયું પસંદ કરી,  તેના પથ્થરમાંથી હનુમાનજીની મૂર્તિ તૈયાર કરવાની સૂચના બોટાદના પ્રસિદ્ધ કડિયા કાનાભાઈને આપી.

3 / 8
આ મૂર્તિની સ્થાપનાની પાવન વિધિ માટે ગોપાળાનંદ સ્વામીએ વિક્રમ સંવત 1905ની આસો વદ પાંચમના પવિત્ર દિવસે વિશાળ યજ્ઞનું આયોજન કર્યું.  આ યજ્ઞમાં આશરે 200 સ્વામિનારાયણ સંતો તથા 25 બ્રાહ્મણો હાજર રહ્યા. આ ઉપસ્થિતિમાં હનુમાનજીની નવિન મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિધિવત રીતે કરાવવામાં આવી, જે આજના કષ્ટભંજનદેવ તરીકે વિખ્યાત છે.

4 / 8
"કષ્ટભંજનદેવ" નો અર્થ થાય છે "ભય, દુઃખ અને અંધકારનો વિનાશ કરનાર". લોકો માને છે કે અહીંના હનુમાનજી દુષ્ટ આત્માઓ અને અશુભ શક્તિઓનો નાશ કરે છે.

5 / 8
મંદિરમાં હનુમાનજીની મૂર્તિ એવી છે જેમાં તેઓ રાક્ષસ પર પગ મૂકીને દુષ્ટ શક્તિનો નાશ કરી રહ્યા છે.  આ વિઘ્નવિનાશક સ્વરૂપના કારણે લોકો અહીં તાંત્રિક પ્રભાવમાંથી મુક્તિ મેળવવા આવે છે.

6 / 8
શ્રી હનુમાનજી મહારાજની પૂજા માટે પુજારીને ચોક્કસ શિસ્તનું પાલન કરવું જરૂરી હોય છે. પૂજા કરતા પહેલા સંપૂર્ણ રીતે સ્નાન કરવું પડતું હોય છે, અને જો આ સમયે કોઇ સાધુ કે બીજી વ્યક્તિ અડી  જાય તો પુજારીએ ફરીથી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રધારણ કરવા પડે છે. આ મંદિરમાં દર વર્ષે 20 થી વધુ વખત ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવે છે.

7 / 8
સાળંગપુર માત્ર એક ગામ નથી, પણ ધાર્મિક શ્રદ્ધા અને શક્તિનું કેન્દ્ર છે. કષ્ટભંજનદેવ હનુમાનજીનું મંદિર આસ્થાનું સ્થાન છે. તેનો ઇતિહાસ સ્વામિનારાયણ સંપ્રદાયના આધારે ઘડાયો છે અને આજે પણ તે મહત્વનું સ્થાન ધરાવે છે.  ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)  (Credits: - Wikipedia)

8 / 8

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ

g clip-path="url(#clip0_868_265)">