AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આંખોની નીચે થઈ ગયા છે ડાર્ક સર્કલ ? તો સૂતા પહેલા લગાવી દો આ વસ્તુ, થોડા દિવસમાં મળશે રાહત

સર્કલ ખરાબ જીવનશૈલીના કારણે થઈ શકે છે. મોડી રાત સુધી જાગવાથી કે લેપટોપ કે ફોનની સ્ક્રીન પર લાંબો સમય જોવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય અને આખો ઉંડી જતી રહે છે. જેના કારણે તમે બીમાર દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ઘરેલું ઉપચાર વડે 1 અઠવાડિયામાં આંખોની નીચેનાં થયેલલા ડાર્ક સર્કલને મટાડી શકો છો.

| Updated on: Apr 22, 2024 | 7:07 PM
Share
વિટામિનની ઉણપ સિવાય આંખોની નીચે ડાર્ક સર્કલ ખરાબ જીવનશૈલીના કારણે પણ થઈ શકે છે. મોડી રાત સુધી જાગવાથી કે લેપટોપ કે ફોનની સ્ક્રીન પર લાંબો સમય જોવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય અને આખો ઉંડી જતી રહે છે. જેના કારણે તમે બીમાર દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, તેનાથી છૂટકારો મેળવવા માટે તમે ઘરેલું ઉપચાર વડે 1 અઠવાડિયામાં આંખોની નીચેનાં થયેલા ડાર્ક સર્કલને મટાડી શકો છો. તમારે માત્ર એટલું કરવાનું છે કે રાત્રે સૂતા પહેલા તમારી આંખોની નીચે આ લગાવીની સૂઈ જવું.

1 / 8
બદામ તેલ : જો તમે ડાર્ક સર્કલ દૂર કરવા માટે દરરોજ બદામના તેલનો ઉપયોગ કરો છો, તો તમારી ત્વચાને તેનાથી ઘણો ફાયદો મળી શકે છે. આ એક કુદરતી તેલ છે જે ત્વચાને બિલકુલ નુકસાન કરતું નથી. તમે તેને રાત્રે આંખોની નીચે લગાવો અને હળવા હાથે મસાજ કરો અને આખી રાત રહેવા દો.

2 / 8
ગુલાબજળ : તમે ગુલાબજળની મદદથી આંખોની નીચેના ડાર્ક સર્કલ પણ દૂર કરી શકો છો. તમારે તેને સ્કિન કેર જેવી કે ક્લીન્ઝિંગ વોટર અથવા ટોનરમાં સામેલ કરવું જોઈએ. આ ત્વચામાં હાઈડ્રેટ રાખશે અને આંખો નીચેના કાળા ડાઘ દૂર થઈ જશે.

3 / 8
કાકડી : જો તમે તમારી આંખોની નીચે કાકડીનો રસ લગાવો છો, તો તેનાથી ધીમે ધીમે ડાર્ક સર્કલ દૂર થઈ જશે. તેની ઠંડકના કારણે થાક દૂર થઈ જશે આંખોની નીચે કાળા ડાર્ક સર્કલમાં રાહત મળશે.

4 / 8
ફુદીનાનું પાન : ફુદીનાના પાનનો પેસ્ટ બનાવીને રાત્રે 10 મિનિટ માટે આંખોની નીચે રહેવા દો. આમ કરવાથી અહીંની ડાર્ક સર્કલ ધીરે ધીરે દૂર થઈ જશે

5 / 8
ટી બેગ : ટી બેગને થોડીવાર પાણીમાં પલાળી રાખો અને તેને રેફ્રિજરેટરમાં રાખો. જ્યારે તે બરાબર ઠંડુ થઈ જાય, ત્યારે તેને બંધ આંખો પર 10 મિનિટ સુધી રાખો.

6 / 8
એલોવેરા જેલ : એલોવેરા જેલમાં હાઇડ્રેટિંગ ગુણ હોય છે આ માટે તમારી આંગળી પર થોડું જેલ લો અને તેને ડાર્ક સર્કલની નીચે હળવા હાથે મસાજ કરો. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરશે. આ તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદ કરશે.

7 / 8
કેળાની છાલ : કેળાની છાલ આંખોની નીચે ડાર્ક સર્કલ અને કરચલીઓની સમસ્યાને ઓછી કરવામાં પણ અસરકારક છે.

8 / 8
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">