AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Health : મહિલાઓને આ લક્ષણો દેખાય તો સમજી જવું કે યુરિન ઇન્ફેક્શન થયું છે

કેટલીક છોકરીઓને પીરિયડ દરમિયાન યુટીઆઈની સમસ્યા થાય છે. જાણો આવું કારણ શું છે અને તેનાથી બચવાના ઉપાયો વિશે જાણો. જો યોગ્ય સમયે ધ્યાન ન આપ્યું તો આ ઈન્ફેક્શન ગર્ભાશય સુધી પહોંચવાની શક્યતા રહે છે.

| Updated on: Apr 19, 2025 | 7:30 AM
 યુટીઆઈ એટલે  કે, યુરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શનની સમસ્યા મહિલાઓમાં વધારે જોવા મળે છે.તેના લક્ષણોને ક્યારે પણ નજર અંદાજ કરવા જોઈએ નહી. બાકી આ સમસ્યા ગંભીર થઈ શકે છે. તો ચાલો યુરિન ઈન્ફેક્શનના લક્ષણો શું છે અને તેનાથી બચવાના કારણો જાણીએ.

1 / 9
યુરિન ઈન્ફેક્શન પુરુષોની તુલનામાં મહિલાઓમાં વધારે જોવા મળે છે. જો યોગ્ય સમયે ધ્યાન ન આપ્યું તો ગંભીર સ્થિતિ સર્જાય શકે છે. મહિલાઓમાં યુટીઆઈ યૂરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન પર જો ધ્યાન ન આપવામાં આવ્યું તો આ ઈન્ફેક્શન ગર્ભાશય સુધી પહોંચવાની શક્યતા રહે છે.

2 / 9
જો ગર્ભાશયમાં ઈન્ફેક્શ હોય તો તેની પ્રજનન ક્ષમતા પર પણ ખરાબ અસર પડે છે અને પ્રેગ્નેન્સીમાં મુશ્કેલી પડી શકે છે.

3 / 9
આ ઉપરાંત, જે મહિલાઓ પ્રેગ્નેન્સીના તબક્કામાં હોય છે તેઓએ ખાસ કરીને UTI ના લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ.

4 / 9
મહિલાઓમાં યુટીઆઈ થવાની વાત કરીએ તો પીરિયડ દરમિયાન પૈડ, ટેમ્પોનને સમય પર બદલતા રહેવું જોઈએ. તેમજ વધારે ફીટ અંડરવિયર ન પહેરવા તેમજ પર્સનલ હાઈજિનનું પણ ધ્યાન રાખવું, લાંબા સમય સુધી ટોયલેટ ન જવું, ઓછું પાણી પીવું આનું કારણ છે.

5 / 9
યૂરિનરી ટ્રૈક્ટ ઈન્ફેક્શન થવા પર પેટના નીચેના ભાગમાં  દુખાવો થાય છે. પ્રાઈવેટ એરિયામાં ઈચિંગ, વારંવાર ટોયલેટ જવું, ટોયલેટ જતી વખતે દુખાવો અને બળતરા થવી, યૂરિનમાં દુર્ગંધ આવવી, થાક, ઉબકા, કમરના નીચેના ભાગમાં દુખાવો જેવા લક્ષણો દેખાય છે.

6 / 9
 જો તમારે યૂરિન ઈન્ફેકશનથી બચવા માટે દરરોજ ભરપુર માત્રામાં પાણી પીવાની સાથે ડેલી રુટિનમાં પર્સનલ હાઈજિનનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ પીરિયડ દરમિયાન 5-6 કલાકમાં પેડ બદલતા રહેવા,

7 / 9
યૂરિન ઈન્ફેક્શનના લક્ષણો દેખાય તો સફરજન સિરક, ક્રેનબેરીનો રસ, નારિયેળ પાણી, કોથમીળનું પાણી વગેરેનો સમાવેશ કરો.આ સિવાય દરરોજ દહીં ખાવું પણ ફાયદાકારક છે. તેમજ ચા-કોફી, ખાટ્ટા ફળો,તળેલી વસ્તુઓ, મસાલેદાર ફ્રુડસ, સોડા કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓનું સેવન કરવું નહી.

8 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

9 / 9

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ

Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ

જગનું મિનરલ પાણી પીતા લોકો ચેતી જજો ! પાણીના 20 નમૂના ફેલ

વાહનોના ફિટનેસ સર્ટીનું કૌભાંડનો પર્દાફાશ, પોલીસે તપાસ હાથ ધરી

રખિયાલમાં ગેરકાયદે બાંધેલા 20થી વધુ કારખાના અને દુકાનો તોડી પાડી

ખાણખનીજ વિભાગમાં ACBએ કરેલી ટ્રેપમાં 2 કર્મચારી પકડાયા

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

હુલ્લડબાજને સાથ આપવો પોલીસકર્મીઓને ભારે પડ્યો

પીવાના પાણીને લઈને તંત્રએ એક નિર્ણયાત્મક પગલું લીધું

હાઈવે પર આગના કારણે ટ્રાફિક જામ, લાખો રૂપિયાનો માલ બળી ગયો

g clip-path="url(#clip0_868_265)">