AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : આ એક હોર્મોનની ઉણપથી મહિલાઓના શરીરમાં શું થાય છે ? એક્સપર્ટ પાસેથી જાણો

એસ્ટ્રોજન મહિલાઓ માટે લાઈફ હોર્મોન છે. જેની ઉણપથી પીરિયડ્સ,મોનોપોઝ, હાડકામાં નબળાઈ, મૂડ સ્વિંગ સ્કિન પર વાળ આવવા આ બધી અસર પડે છે. તો ચાલો આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ એસ્ટ્રોજનની ઉણપના કારણે ક્યાં લક્ષણો જોવા મળે છે.

| Updated on: Oct 10, 2025 | 7:19 AM
Share
  એસ્ટ્રોજન ખુબ જરુરી હોર્મોન છે. જે મહિલાઓના શરીરના અનેક જરુરી કાર્યોને કંટ્રોલ કરે છે. આ માત્ર પીરિયડ્સ અને રિપ્રોડક્ટિવ સિસ્ટમ સાથે જોડાયેલ હોય છે પરંતુ હાડકાની મજબૂતાઈ, હૃદયના સ્વાસ્થ્ય, માનસિક સંતુલન અને ત્વચા પર પણ તેની ઊંડી અસર પડે છે. આ જ કારણ છે કે તેને મહિલાઓ માટે "લાઈફ હોર્મોન" તરીકે પણ ઓળખવામાં આવે છે.

1 / 8
જ્યારે શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ નોર્મલથી ઓછું થઈ જાય છે. ત્યારે મહિલાઓને અનેક પ્રકારની શારીરિક અને માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ કંડીશન હંમેશા મેનોપોઝ, હોર્મોનલ અસંતુલન ,સ્ટ્રેસ કે અન્ય સ્વાસ્થ સાથે જોડાયેલી સમસ્યાઓના કારણે થઈ શકે છે. તો ચાલો જાણીએ કે, મહિલાઓના શરીરમાં એસ્ટ્રોજનની ઉણપ કેમ થાય છે? આ વિશે આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી વિસ્તારથી જાણીએ.

2 / 8
એસ્ટ્રોજનની ઉણપની સીધી અસર મહિલાઓના રિપ્રોડક્ટિવ હેલ્થ પર પડે છે. આ હોર્મોનનું લેવલ ઓછું થવા પર પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે અથવા બિલકુલ બંધ થઈ જાય છે.

3 / 8
પીરિયડ્સ નિયમિત થવા ઓવ્યુલેશન  માટે જરુરી છે. જો ઓવ્યુલેશન યોગ્ય રીતે ન થાય તો ગર્ભધારણ કરવામાં સમસ્યા આવી શકે છે. જેનાથી ઈનફર્ટિલિટી પણ થઈ શકે છે. આ સિવાય એસ્ટ્રોજનની ઉણપના કારણે વજાઈનામાં ડ્રાઈનેસ આવી જાય છે.

4 / 8
એસ્ટ્રોજનથી હાડકાંમાં મજબુતી બની રહે છે પરંતુ જ્યારે આનું લેવલ નીચે જાય છે. ત્યારે હાડકાં ધીમે ધીમે નબળા પડવા લાગે છે. આ સમસ્યા હંમેશા 40ની ઉંમર બાદ શરુ થાય છે. હાડકાંની નબળાઈથી ઓસ્ટિયોપોરોસિસ નામની બીમારી થઈ શકે છે. જેમાં હાડકાં ખુબ નાજુક થઈ જાય છે અને તુટવાનો ખતરો વધી જાય  છે.

5 / 8
જ્યારે મહિલાના શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ ઓછું થઈ જાય છે. ત્યારે આની અસર તમારા વાળ અને સ્કિન પર પણ દેખાય છે.વાળ પાતળા થવા લાગે છે અને સ્કિન પર ડ્રાઈનેશ આવવા લાગે છે.

6 / 8
હોટ ફ્લૅશ, જે અચાનક ગરમી અને પરસેવો આવવા લાગે છે, જે સામાન્ય રીતે મેનોપોઝ દરમિયાન થાય છે, પરંતુ એસ્ટ્રોજનનો અભાવ પણ 40 વર્ષની ઉંમર પહેલાં આ સમસ્યાનું કારણ બની શકે છે.ગાયનેકોલોજિસ્ટનું કહેવું છે કે, મહિલાઓના એસ્ટ્રોજનને બેલેન્સ બનાવી રાખવું ખુબ જરુરી છે. બેલેન્સ ડાયટ,રેગુલર, કસરત અને પર્યાપ્ત માત્રમાં ઉંધ લેવી જરુરી છે.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા

વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો

હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું

સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ

કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ

હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી

સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે

પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

g clip-path="url(#clip0_868_265)">