Stock Split : ગુજરાતી કંપની બે ભાગમાં વહેચવા જઈ રહ્યો છે આ પાવર શેર, ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો શેર
આ ગ્રીન એનર્જીના શેર ગુરુવારે અને 18 જુલાઈના રોજ ટ્રેડિંગમાં ફોકસમાં રહેશે. 18 જુલાઈના રોજ કંપનીના શેરની એક્સ સ્પિલટ ડેટ છે. તાજેતરમાં જ આ ગ્રીન એનર્જી શેરે 1:2ના રેશિયો માટે સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી હતી, મંગળવારે કંપનીના શેર ઈન્ટ્રા-ડે હાઈ પર પહોચ્યો હતો.
Most Read Stories