Gujarat : ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનનારો સિગ્નેચર બ્રિજ ટૂંક સમયમાં જ થઈ જશે તૈયાર, જુઓ Photos

ગુજરાતીઓને હરવા ફરવાની જગ્યાઓમાં આ વર્ષે વધારો થવાની સંભાવના છે. મળતી માહિતી અનુસાર આ વર્ષ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનતો દરિયાઈ પુલ દિવાળી સુધી ખુલ્લો મુકાય તેવી સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 2:01 PM
 ગુજરાતના ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનનારો સિગ્નેચર બ્રિજ છે. ભારતનો સૌથી મોટો બ્રિજ છે. આ બ્રિજ કચ્છના અખાત અને ઓખા બેટ દ્વારકા ટાપુને જોડતો પુલ છે.

1 / 5
 2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી. જેનો  શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 ઓક્ટોબર 2017ના રોજના કરવામાં આવ્યુહતુ.

2 / 5
આ પુલની કુલ લંબાઈ 2320 મીટર છે. જેમાં કેબલ બ્રિજ 900 મીટર લાંબો છે. આ બ્રિજમાં બંને બાજુ 13 સ્પાનની લંબાઈ 50 મીટર છે.

3 / 5
ઓખા અને બેટ દ્વારકા બાજુના અભિગમોની લંબાઈ અનુક્રમે 209 મીટર અને 1101 મીટર છે. પુલને ટેકો આપતા બે A-આકારના સંયુક્ત તોરણો 129.985 મીટર ઊંચા છે

4 / 5
આ પુલની કુલ પહોળાઈ 27.2 મીટર (89 ફૂટ) છે, જેમાં દરેક દિશામાં બે લેન છે અને દરેક બાજુએ 2.5 મીટર (8 ફૂટ) પહોળી ફૂટપાથ છે. ફૂટપાથ શેડની ઉપરની સોલાર પેનલ 1 મેગાવોટની ક્ષમતા ધરાવે છે .

5 / 5
Follow Us:
જીવ બચાવનાર ડૉક્ટરે જ આણ્યો જીવનનો અંત, અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત

દૂધરેજ ગામની મહિલાઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, સુવિધા ન મળતા બની રણચંડી

હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ પર ST નહીં થોભે

અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લા બે બજેટમાં મસમોટા વચનોની કરી માત્ર લ્હાણી

અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન

જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર

સૂર્યકિરણ ટીમનો વડોદરામાં શાનદાર એર શો: ત્રિરંગા થીમ અને જબરદસ્ત કરતબો

વડોદરામાં આધાર કાર્ડ સેન્ટર પર કર્મચારીઓની લાલિયાવાડી, અરજદારો પરેશાન

બકરીના શિકાર માટે 15 ફૂટ ઊંડા પાણીમાં કુદી પડી સિંહણ, જુઓ આ શાનદાર Vid

સોખડામાં સગાઈ તૂટી જતા યુવકે કર્યો એસિડ એટેક

g clip-path="url(#clip0_868_265)">