ગુજરાત ફ્રન્ટિયર BSFના આઇજી કચ્છની મુલાકાતે, સરહદો પર જવાનોને મળ્યા

ગુજરાત ફ્રન્ટિયર BSFના IGએ કચ્છની મુલાકાત લીધી હતી. ત્રિ-દિવસીય મુલાકાત દરમિયાન કચ્છની સરહદો પર જવાનોને મળ્યા હતા. હરામીનાળા સહિતના સરહદીય વિસ્તારોનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન ગુજરાત અને કચ્છ બી.એસ.એફના અધિકારીઓ સાથે રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2023 | 5:38 PM
ગુજરાત ફ્રન્ટિયર BSFના IGએ કચ્છની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કચ્છની સરહદો પર જવાનોને મળ્યા હતા

1 / 5
ત્રિ-દિવસીય મુલાકાત દરમિયાન હરામીનાળા સહિતના સરહદીય વિસ્તારોનું નિરીક્ષણ કર્યું અને જવાનોની કામગીરીની પ્રશંસા કરી હતી

2 / 5
IG અભિષેક પાઠકે કચ્છની મુલાકાત દરમિયાન વર્તમાન સુરક્ષા, વર્તમાન ઓપરેશનલ, વહીવટી તૈયારીઓ માટે હાથ ધરાયેલા પ્રયાસોની સમીક્ષા કરી

3 / 5
આ દરમિયાન IG અભિષેક પાઠકે સરહદની સુરક્ષા અને જવાનોના પ્રશ્ન અંગે વિવિધ બેઠકો યોજી માહિતી મેળવી હતી

4 / 5
તેમણે BSF ફિલ્ડ કમાન્ડરો, જિલ્લા વહીવટી અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હાલની સુરક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરી હતી

5 / 5
Follow Us:
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ

g clip-path="url(#clip0_868_265)">