Bajaj Auto Share: બજાર ખુલ્યાની 45 મિનિટમાં જ આ શેર 10% ઘટ્યો, જાણો આ સ્થિતિમાં રોકાણકારે શું કરવું
ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની બજાજ ઓટોના શેરમાં ગુરુવારે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર થયા બાદ આજે આ શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. આજે આ 2-વ્હીલર અને 3-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપનીનો સ્ટોક પ્રથમ 45 મિનિટમાં 10% ની નીચી સર્કિટ પર પહોંચી ગયો છે.
Most Read Stories