18.10.2024
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ખાવાનું ?
Image - Social Media
મોટાભાગના લોકોને ખબર જ હશે કે હોટલમાં સફેદ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે.
હોટલમાં સફેદ પ્લેટ હોવા પાછળ કેટલાક કારણો છે.
સફેદ પ્લેટમાં ખાવાનું સર્વ કરવાથી વાનગી વધારે આકર્ષિત લાગે છે.
પોર્શન કંટ્રોલ કરવા માટે પણ હોટલમાં સફેદ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે.
સફેદ પ્લેટમાં ખાવાનું સર્વ કરવાથી પ્લેટ રંગીન લાગે છે. જેથી ગ્રાહકનો મૂડ સારો થાય છે.
આ ઉપરાંત જો પ્લેટ ગંદી હોય તો તરત જ દેખાય છે. આ પણ એક કારણ છે.
કેટલીક હોટલમાં ટેબલ મેટ પણ સફેદ પાથરવામાં આવે છે.
ઘણી હોટલમાં સફેદ પ્લેટની જગ્યાએ સ્ટીલ કે અન્ય ધાતુની થાળીમાં જમવાનું પીરસવામાં આવે છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો