18 october 2024

દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે

Pic credit - gettyimage

દાડમ ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. દાડમમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે લોહી વધારે છે.

Pic credit - gettyimage

ઘણીવાર લોકો દાડમને છોલીને તેના છોતરા ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે દાડમની છાલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

Pic credit - gettyimage

દાડમની છાલ શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. તો આવો જાણીએ દાડમની છાલના ફાયદા વિશે.

Pic credit - gettyimage

દાડમની છાલ ખાંસી અને ગળાના દુખાવામાં રાહત આપે છે. આ માટે ગરમ પાણીમાં દાડમની છાલનો પાઉડર મિક્સ કરીને ગાર્ગલ કરો.

Pic credit - gettyimage

દાડમની છાલ હૃદયને સ્વસ્થ રાખે છે. હકીકતમાં, તેની છાલ શક્તિશાળી એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

Pic credit - gettyimage

દાડમની છાલમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે પેટની બળતરા અને ઈન્ફેક્શન કે પાંચનને લગતી પેટ સબંધીત સમસ્યાઓ દૂર કરે છે.

Pic credit - gettyimage

દાડમની છાલ એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર હોય છે, તેથી તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં ફાયદાકારક છે.

Pic credit - gettyimage

ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે દાડમની ઉપયોગી છે તેનો ફેસપેક ફોલ્લીઓ, પિમ્પલ્સ અને ખીલનો મટાડે છે.

Pic credit - gettyimage

દાડમની છાલના પાવડરને તેલમાં ભેળવી વાળમાં લગાવાથી વાળ ખરતા અટકે છે.

Pic credit - gettyimage